________________
છે .
વિહાર કરવાની આજ્ઞા નથી. મુનિ એકલા વિહાર કરી શકે નહિ અને આર્થિકામાતા હોય તો ત્રણ હોવી જોઇએ. મુનિએ આપનો સેવક છે.
સૌનો મિત્ર છું.” એકલા વિહાર ન કરવો એવી ભગવાનની આજ્ઞા છે. ઘણીવાર કોઈ મુમુક્ષુ કહે, “સાહેબ ! મને એકલાને સ્વતંત્ર રૂમ આપો.”
સ્વતંત્ર રૂમમાં સ્વચ્છંદ આવી જાય. માટે કોકવાર તો સ્વતંત્ર રૂમમાં રહે અને કોકવાર તો કોઇકની સાથે રહે તો જ તારામાં શિસ્ત આવશે. નહિ તો એકલો એકલો શું કરે છે એની કાંઈ ખબર નથી અને પોતાનામાં તો એવી જાગૃતિ નથી. પ્રમાદને અને કષાયને આધીન સમયનો સદુપયોગ કરી શકતો નથી. આમ નહિ ચાલે ! એકલા રૂમમાં રહેવું તે યોગ્ય નથી. કોઇકવાર રહે, કોઇકવાર બીજાની સાથે રહે એમ પોતાની જાતને કેળવવાની છે.”
“ધીમે ધીમે શ્રધ્ધા-ભક્તિ વધતાં, બંને પ્રકારની પ્રાર્થનામાં ભક્ત જોડાઈ શકે છે અને લાભ મેળવી શકે છે. આ લેખકના આધ્યાત્મિક વિકાસમાં પ્રાર્થના, શરણાગતિ અને પ્રાયશ્ચિત્તે ખૂબ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. તેથી સાધકોને આ સાધનનું અવલંબન લેવાની તેની ખાસ ભલામણ છે.”
નીચમાં નીચ અવસ્થામાંથી કેવી રીતે આગળ વધી શકાય એનો અમારા જીવનમાં ઘણો અનુભવ પ્રાર્થનાએ આપેલો છે. અનેક પ્રકારે – સામૂહિક પ્રાર્થના, એકાંતમાં પ્રાર્થના, વનમાં પ્રાર્થના, મંદિરમાં પ્રાર્થના, ખૂણામાં પ્રાર્થના, ભગવાનની સામે, એમનો ગોખલો - એની સામે પ્રાર્થના કરીએ.
પોતાના અહંકારને ટાળ્યા વિના પરમાત્મા ન મળે. આપણે ઘણું વિચારવાનું છે. મોક્ષમાર્ગ પણ એટલો જ છે. સમસ્ત મોક્ષમાર્ગ કેટલો છે ?
“અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની ૧૨૯
પ્રાર્થના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org