________________
આ
હું આત્મા છે. અહીંથી!” આવી આત્મીયતા પરમાત્મા સાથે, એમણે કેળવેલી.
છે. ‘એ ક્યારે કેળવાય ?' ‘પોતે પોતાનું સર્વસ્વ એમને સમર્પણ સૌનો મિત્ર છું.”
કરે ત્યારે.'
“તેહથી છાનું કહો કિછ્યું, જેહને સોંપ્યા તન મન વિત્ત હો. શ્રી શીતલજિન ભેટિયે...”
–શ્રી યશોવિજયજી કૃત શ્રી શીતલનાથ સ્તવન કામ-ક્રોધાદિ ભાવો વિશેષ જોર કરી જાય ત્યારે પૂર્વે થયેલા મહાપુરુષોના ચરિત્ર અને વાક્યોનું અવલંબન ગ્રહણ કરવું.
“તું સ્થાપ નિજને મોક્ષ પંથે, થા અનુભવ તેહને, તેમાં જ નિત્ય વિહાર કર, નહિ વિહર પરદ્રવ્યો વિષે.”
–શ્રી કુંદકુંદાચાર્ય કૃત શ્રી સમયસાર, ગાથા-૪૧૨
“હે જીવ ! હવે તારે સપુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે.”
–શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક - ૧૦૫ “જો ઇચ્છી પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ, ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહિ આત્માર્થ.”
–શ્રી રાજચંદ્ર કૃત શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર (૧૩) એમ પોતાને શૂરવીરતા ઉપજાવવા માટે જ્ઞાની ભગવંતોની વાણી, જ્ઞાની ભગવંતોની મુદ્રા અને જ્ઞાની ભગવંતોના ચરિત્રપ્રસંગો યાદ કરવાં.
“તમે અમે કંઈ દુઃખી નથી. જે દુઃખ છે તે રામના ચૌદ વર્ષનાં દુ:ખનો એક દિવસ પણ નથી. પાંડવના તેર વર્ષનાં દુઃખની એક ઘડી નથી, અને ગજસુકુમારના ધ્યાનની એક પળ નથી.”
–શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક – ૪૫૦
ની
મર -
| | ક
|
*
પ્રાર્થના ૧૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org