SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ परि १६-२४,२५,२६ સાચા સ્વરૂપાદિની ઉપાદાનબુદ્ધિ કરવા માટે ખોટાં સ્વરૂપાદિ પણ હેયભાવે જાણવા જોઇએ. એટલે આ છએ પરિચ્છેદોમાં સ્વરૂપાદિનાં જે જે લક્ષણો કહ્યાં છે. તે ચારેથી જે જે વિપરીત છે. તે તે તદાભાસ કહેવાય છે. અહીં સ્વરૂપાભાસ, સંખ્યાભાસ, વિષયાભાસ અને ફલાભાસ આ ચારે આભાસોનું વર્ણન ગ્રંથકાર પોતે જ આ પરિચ્છેદના સૂત્ર ૨૪ થી કરે જ છે. એટલે અહીં અમે વધારે વિવેચન લખતા નથી. ॥६-२२-२३ ॥ तत्र स्वरूपाभासं तावदाहुःअज्ञानात्मकानात्मप्रकाशकस्वमात्रावभासकनिर्विकल्पकसमारोपाः प्रमाणस्य स्वरूपाभासाः ॥६-२४॥ टीका- अज्ञानात्मकं च, अनात्मप्रकाशकं च, स्वमात्रावभासकं च, निर्विकल्पकं च, समारोपश्चेति प्रमाणसम्बन्धिनः स्वरूपाभासाः प्रमाणाभासाः प्रत्येयाः ॥६-२४॥ कथं ? क्रमेण दृष्टान्तानाचक्षतेयथा सन्निकर्षाद्यस्वसंविदितपरानवभासकज्ञान-दर्शन-विपर्यय-संशयानध्यवसायाः ॥६-२५॥ टीका-अत्र सन्निकर्षादिकमज्ञानात्मकस्य दृष्टान्तः, अस्वसंविदितज्ञानमनात्मप्रकाशस्य, परानवभासकज्ञानं बाह्यार्थापलापिज्ञानस्य, दर्शनं निर्विकल्पस्य, विपर्ययादयस्तु समारोपस्येति ॥६-२५ ॥ कथमेषां तत्स्वरूपाभासता ? इत्यत्र हेतुमाहुःतेभ्यः स्वपरव्यवसायस्यानुपपत्तेः ॥६-२६॥ टीका-यथा चैतेभ्यः स्वपरव्यवसायो नोपपद्यते, तथा प्रागुपदर्शितमेव ।६-२६ । ચાર પ્રકારના આભાસમાંથી સૌથી પ્રથમ “સ્વરૂપાભાસ” હવે સમજાવે છે. આ સ્વરૂપાભાસ આ પરિચ્છેદના આ ૨૪મા સૂત્ર થી ૮૪ મા સૂત્ર સુધી ચાલશે. ૮૫માં સૂત્રમાં સંખ્યાભાસ, ૮૬માં સૂત્રમાં વિષયાભાસ, અને ૮૭માં સૂત્રમાં ફલાભાસ સમજાવીને આ પરિચ્છેદ પૂર્ણ કરશે. ત્યાં પ્રથમ સ્વરૂપાભાસ સમજાવે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy