SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ २०० પરિચ્છેદ-૭ સૂત્ર-૫૧-૫ર રત્નાકરાવતારિકા ભાગ-૩ शब्दात् समभिरूढो महार्थ इत्यारेका पराकुर्वन्तिप्रतिपर्यायशब्दमर्थभेदमभीप्सतः समभिरूढाच्छब्दस्तद्विपर्ययानुयायित्वात् प्रभूतविषयः॥७-५१॥ ___समभिरूढादेवम्भूतो भूमविषय इत्यप्याकूतं प्रतिक्षिपन्ति प्रतिक्रियं विभिन्नमर्थं प्रतिजानानादेवम्भूतात् समभिरूढस्तदन्यथार्थस्थापकत्वान्महागोचरः ॥७-५२॥ અવતરણાર્થ– ચોથા ઋજુસૂત્રથી પાંચમો શબ્દનય બહુ-વિષયવાળો છે. એવી माशंसने दू२ ४२ छे. - સૂત્રાર્થ-કાલાદિ ભેદથી ભિન્ન-ભિન્ન અર્થને જણાવતા એવા શબ્દનય કરતાં તેનાથી વિપરીત અર્થને જણાવનારો હોવાથી જુસૂત્ર નય મહાન અર્થવાળો છે. I-૫ના અવતરણાર્થ– પાંચમા શબ્દનય કરતાં છઠ્ઠો સમભિરૂઢનય મહા અર્થવાળો છે એવી શંકાને દૂર કરે છે– સૂત્રાર્થ- પ્રત્યેક પચયિવાચી શબ્દોમાં અર્થભેદને ઇચ્છતા એવા સમભિરૂઢ નયથી શબ્દનચ તેનાથી વિપરીત માન્યતાના અનુસરણવાળો હોવાથી ઘણા વિષયવાળો છે. I ૦-૫વા અવતરણાર્થ– છટ્ટા સમભિરૂઢ નય કરતાં સાતમો એવંભૂતનય ઘણા વિષયવાળો छ मेवी (आकूत)-पातनुं उन ४२ छ સૂત્રાર્થ- પ્રત્યેક ક્રિયાએ ભિન્ન-ભિન્ન અર્થને સ્વીકારનારા એવા એવંભૂતનય કરતાં સમભિરૂઢનચ અન્યથા અર્થનો સ્થાપક હોવાથી મહા-વિષયવાળો છે. I G-પરા टीका-शब्दनयो हि कालादिभेदाद् भिन्नमर्थमुपदर्शयतीति स्तोकविषयः, ऋजुसूत्रस्तु कालादिभेदतोऽप्यभिन्नमर्थं सूचयतीति बहुविषय इति ॥७-५०॥ समभिरूढनयो हि पर्यायशब्दानां व्युत्पत्तिभेदेन भिन्नार्थतामर्थयत इति तनुगोचरोऽसौ, शब्दनयस्तु तेषां तद्भेदेनाप्येकार्थतां समर्थयत इति समधिकविषयः ॥७-५१॥ ___ एवम्भूतनयो हि क्रियाभेदेन भिन्नमर्थं प्रतिजानीत इति तुच्छविषयोऽसौ, समभिरूढस्तु तद्भदेनाप्यभिन्नं भावमभिप्रैतीति प्रभूतविषयः ॥७-५२॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy