________________
૪૦૪
રત્નાકરાવતારિકા
અનુમાન પ્રમાણનું નિરૂપણ ટીકાનુવાદ :- અહીં મૂલસૂત્રમાં પહેલું ઉદાહરણ અન્વયવ્યાપ્તિનું છે અને બીજું ઉદાહરણ વ્યતિરેક વ્યાપ્તિનું છે. “સાધન હોતે છતે સાધ્યનું હોવું' તે અન્વયવ્યાપ્તિ છે અને સાધ્ય ન હોતે છતે સાધનનું ન હોવું તે વ્યતિરેકવ્યાતિ છે. બન્નેના હોવાપણાનો જે સહચાર તે અન્વયવ્યાપ્તિ કહેવાય છે અને બન્નેના ન હોવાપણાનો જે સહચાર તે વ્યતિરેકવ્યામિ કહેવાય છે. તત્સત્તે તત્સમિતિ अन्वयः, तदसत्त्वे तदसत्त्वमिति व्यतिरेकः, हेतुसत्त्वे साध्यसत्त्वमिति अन्वयः, साध्यासत्त्वे हेत्वसत्त्वमिति તિર: Ni૩-૮ अथानुमानस्य लक्षणार्थं तावत् प्रकारौ प्रकाशयन्ति -
__ अनुमानं द्विप्रकारं स्वार्थं परार्थं च ॥३-९॥ હવે સ્મૃતિ-પ્રત્યભિજ્ઞા-અને તર્ક એમ ત્રણ પ્રકારના પરોક્ષપ્રમાણના ભેદને સમજાવી ચોથા અનુમાનને સમજાવવા માટે પ્રથમ તો તેના પ્રકારો (ભેદો) સમજાવે છે કે -
અનુમાન સ્વાર્થ અને પરાર્થ એમ બે પ્રકારનું છે. ૩-૯
ટીકા - નનુ અનુમાનચાધ્યક્ષચેવ સામાન્યક્ષામના સ્થળે માવિત કીર્તનમિતિ રે? उच्यते - परमार्थत: स्वार्थस्यैवानुमानस्य भावात् । स्वार्थमेव ह्यनुमानं, कारणे कार्योपचारात् परार्थं कथ्यते। यद् वक्ष्यन्ति तत्रभवन्त: “पक्षहेतुवचनात्मकं परार्थमनुमानमुपचारात्" ३-२३ इति । न हि गो: उपचरितगोत्वस्य च वाहीकस्यैकं लक्षणमस्ति । यत्पुनः स्वार्थेन तुल्यकक्षतयाऽस्योपादानम्, तद्वादे शास्त्रे चानेनैव व्यवहारात्, लोकेऽपि च प्रायेणास्योपयोगात् तद्वत् प्राधान्यख्यापनार्थम् ।
तत्र अनु = हेतुग्रहणसम्बन्धस्मरणयोः पश्चाद् मीयते परिच्छिद्यतेऽर्थोऽनेनेत्यनुमानम् । स्वस्मै प्रमातुरात्मने इदम्, स्वस्य वाऽर्थोऽनेनेति स्वार्थम् । स्वावबोधनिबन्धनमित्यर्थः । एवं परार्थमपि ।
ટીકાનુવાદ :- શાસ્ત્રકાર મહર્ષિઓની શાસ્ત્ર સમજાવવાની સામાન્ય રીત એવી હોય છે કે વસ્તુનું પ્રથમ લક્ષણ સમજાવી પછી તેના ભેદ કહે - જેમ કે બીજા પરિચ્છેદમાં “સ્પષ્ટ પ્રત્યક્ષમ્'' આ પ્રમાણે પ્રત્યક્ષ કોને કહેવાય ? તે લક્ષાણ સમજાવીને પછી પ્રત્યક્ષના ભેદ સમજાવ્યા છે કે તે પ્રત્યક્ષ બે પ્રકારનું છે. (૧) સાંવ્યવહારિક અને (૧) પારમાર્થિક. તો તે પ્રત્યક્ષની જેમ “અનુમાન'નું પણ પ્રથમ લક્ષણ જણાવીને પછી જ અનુમાનના ભેદો કહેવા જોઈએ, તેને બદલે પ્રારંભમાં સામાન્યપણે લક્ષાણ “મનાથી છવ' કહ્યા વિના જ (એટલે કે નહીં કહીને જ) પ્રથમથી જ અનુમાનના સ્વાર્થ અને પરાર્થ એવા બે પ્રકારના ભેદોનું કીર્તન કેમ કર્યું ?
ઉત્તર :- ૩યતે = ઉત્તર અપાય છે કે પરમાર્થથી તો જે સ્વાર્થાનુમાન છે તે એક જ અનુમાન પ્રમાણ છે. કારણ કે પરવ્યવસાયિ જ્ઞાનં પ્રમાણમ્'' આવું પ્રમાણનું સામાન્ય લક્ષણ વિશેષભેદોમાં જોડીને જ વિશેષલક્ષણ કરાય છે. અને ઉપરોકત સામાન્ય લક્ષણ સ્વાર્થનુમાનમાં જ સંભવે છે. સ્વાસ્થનુમાન એ સ્વમાં થતો બોધ છે એટલે જ્ઞાનાત્મક છે. માટે પરમાર્થથી તો તે સ્વાર્થાનુમાન જ જ્ઞાનાત્મક હોવાથી અનુમાન પ્રમાણ રૂપ છે. અને પરના બોધ માટે બોલાતું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org