________________
૬૮૭ પંચમ પરિચ્છેદ સૂત્ર-૧
રત્નાકરાવતારિકા આ રૂપાદિગુણોની જેમ જ સદશ પરિણામમાં પણ વ્યકિતના સ્વરૂપથી કથંચિત્ જ અભેદ માનવામાં આવ્યો છે એકાન્ત અભેદ માનવામાં આવ્યો નથી. માટે તરૂપતા થઈ જતી નથી. આ રીતે કથંચિદ અભેદ છે જ. પરંતુ અભેદ નથી એમ પણ નહી અને સર્વથા અભેદ જ છે એમ પણ નહીં.
ननु प्रथमव्यक्तिदर्शनवेलायां कथं न समानप्रत्ययोत्पत्तिः ?, तत्र सदृशपरिणामस्य भावादिति चेत्, तवापि विशिष्टप्रत्ययोत्पत्तिस्तदानीं कस्मान्न स्याद्, वैसदृश्यस्यापि भावात् ? परापेक्षत्वात् तस्याप्रसङ्गोऽन्यत्रापि तुल्यः । समानप्रत्ययोऽपि हि परापेक्षः, परापेक्षामन्तरेण कचित् कदाचिदप्यभावात्, अणुमहत्त्वादिप्रत्ययवत् ।
પ્રશ્ન: અહીં કોઈ નૈયાયિક જૈનદર્શનની સામે એવો પ્રશ્ન કરે છે કે જો સામાન્ય એ વ્યક્તિવિશેષથી (કથંચિપાણ) અભિન્ન છે તો કોઈપણ એક જ ગવાદિ વ્યકિતવિશેષનું જ્યારે પ્રથમદર્શન થાય છે. તે જ વેળાએ તે ગવાદિવ્યકિત વિશેષમાં રહેલા સદશપરિણામની (એટલે કે સમાન પરિણામનીસામાન્યના બોધની) ઉત્પતિ કેમ થતી નથી જો સામાન્ય એ વ્યકિતવિશેષથી અભિન્ન હોય તો વ્યકિતવિશેષને જોતાંની સાથે જ સદશતાનો બોધ પરિણામ થવો જોઈએ. કારણકે ત્યાં સદશપરિણામ છે જ.
ઉત્તર - ત તું, તવાપિ = જો આ પ્રમાણે તૈયાયિક પ્રશ્ન કરે તો અમે જૈનો તેને પુછીએ છીએ કે તને પાગ વિશિષ્ટના પ્રત્યયની ઉત્પત્તિ તે વખતે (પ્રથમદર્શનકાલે) કેમ થતી નથી ? આ ઉત્તર કાફવાન્યાયથી આપ્યો છે. જૈનદર્શનકારનો કહેવાનો આશય એવો છે કે અમે સામાન્યને વ્યકિતવિશેષથી કથંચિ અભિન્ન માન્યો એટલે તમે અમને વ્યક્તિ દેખતાંની સાથે જ સામાન્યનો પરિણામ થવો જોઈએ આવો પ્રશ્ન કરો છો પરંતુ ‘‘વિસદશતા” અર્થાત્ વિશેષતા પણ તે જ કાલે (પ્રથમદર્શનકાલે) તે વ્યકિતવિશેષમાં છે જ, તો તમને તે કાલે વિસદશતાનો બોધ કેમ થતો નથી ! તે પ્રથમ દર્શનકાલે તે ગવાદિવ્યકિતમાં વિવાદશતા નથી એમ નહીં પરંતુ છે જ. તો કેમ દેખાતી નથી ? (આ પ્રશ્નનો જે ઉત્તર તમે આપશો તે જ ઉત્તર તમે પુછેલા પ્રશ્નનો અમારા તરફથી છે એમ જણાવવા આ રીતે જૈન દર્શનકારે તૈયાયિકને પ્રશ્ન કરેલ છે)
TRIક્ષતુ તાપ્રસન્ન = હવે જો નૈયાયિક એમ કહે કે આ વિરાદશતા વ્યકિતવિશેષમાં અવશ્ય છે. પરંતુ તેનો પ્રત્યય (તેનો બોધ) પરની અપેક્ષા વાળો છે. એટલે જ્યાં સુધી પરગવાદિવ્યકિત (બીજી ગાય વ્યકિત) ન લાવવામાં આવે ત્યાં સુધી અંદર રહેલી વિદેશતા જણાતી નથી. સારાંશ કે વિસદશતાનો બોધ પરની અપેક્ષા વાળો હોવાથી પર ન આવે ત્યાં સુધી તેનો પ્રત્યય (બોધ) થવાનો પ્રસંગ આવતો નથી કારણ કે એક ગાય હોતે છતે બીજી ગાય લાવવામાં આવે ત્યારે જ બન્નેને જોઈને જ આ ગાયથી પેલી ગાય વિસદશ છે. એવો વિસદશ પરિણામ થાય છે. માટે તે પરાપેક્ષિત છે. તે આ જ ઉત્તર ૩ ત્રા િતુ: બીજી જગ્યાએ પાગ સમાન જ છે. અર્થાત વિસદશતા પરાપેક્ષિત હોવાથી પ્રથમ ગવાદિદર્શનકાલ પર વ્યકિત ન હોવાથી જેમ તે જણાતી નથી. તેવી જ રીતે “દિશા” પણ પરાપેક્ષિત હોવાથી પ્રથમગવાદિ દર્શનકાલ પર વ્યકિત ન હોવાથી જાગતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org