________________
૬૮૫ પંચમ પરિચ્છેદ સુત્ર-૧
રત્નાકરાવતારિકા છે તે કારણથી જ સામાન્ય માનવાનું હોય છે. પરંતુ તે તુલ્યાકારતા-અનુગતાકારતાનું જ્ઞાન ગવાદિ વ્યકિતથી જ પ્રગટ થઈ જાય છે. તેથી હવે સામાન્ય માનવાનું રહેતું જ નથી. સારાંશ કે સામાન્યનું જે અનુગતાકારતાનું જ્ઞાન કરાવવાનું કાર્ય હતું તે જ કાર્ય ગવાદિ વ્યકિતમાંથી જ થઈ જાય છે. એટલે અનુગતાકારતાને જણાવનારૂં સામાન્ય છે એમ માનવાનું રહેતું જ નથી. તેથી સામાન્યની સિધ્ધિ કેમ થશે ? તત્સચૈિવીત્ર પર: રૂલ્યા શ્રદ્ધામાત્રમ્ = હવે કદાચ તમે એવો બચાવ કરો કે અનુગતાકારતાનું જ્ઞાન ગવાદિવ્યકિત કરાવતું નથી જો ગવાદિવ્યક્તિ જ અનુગતાકારતાનું જ્ઞાન કરાવતું હોય તો તો સામાન્યને માનવાની આવશ્યકતા રહેતી નથી પરંતુ તત્ = તે ગવાદિવ્યક્તિની સીયસ્થ = સહાયતા વાળા એવા હવે જ સમસ્ય = આ સામાન્યનો ૩ત્ર આ અનુગતાકારતાનું જ્ઞાન કરાવવામાં વ્યાપાર: = ફાળો છે. ભાવાર્થ એવો છે કે ગવાદિ વ્યકિતથી અનુગતાકારતાનું જ્ઞાન થતું નથી કે જેથી સામાન્યની સિધ્ધ ન થાય, પરંતુ ગવાદિવ્યકિતની સહાયતાવાળા એવા આ સામાન્યથી જ આ અનુગતાકારતાનું જ્ઞાન થાય છે. માટે સામાન્યની સિદ્ધિ થશે જ. આવું જો કહો તો તે આ કથન પણ શ્રધ્ધામાત્ર રૂપ જ છે અર્થાત્ યુકિયુકત નથી. તમારા પોતાના બચાવ માટે કહેવા પુરતુ જ છે. પરંતુ સત્ય નથી. તો = કારણકે ઘટ બનાવવામાં કુંભકાર કર્તા રૂપે કારણ છે છતાં જો દંડાદિની સહાય તેને ન હોય તો કર્તા એવો પણ કુંભકાર ઘટ કરી શકતો નથી. પરંતુ દંડાદિ (સહકારી કારણો) થી યુકત એવો જ કુંભકાર ઘટ કરી શકે છે. તેવી જ રીતે એકલું સામાન્ય જો અનુગતાકારતાનું જ્ઞાન ન કરાવી શકતું હોત અને ગવાદિ વ્યકિતથી યુકત એવું જ સામાન્ય અનુગતાકારતાના જ્ઞાનની ઉત્પત્તિમાં વપરાતું પ્રતીત થતું હોત ત તત્ તો તમારી આ કલ્પના સફળ થાય. જેમ દંડાદિથી યુકત જ કુંભકાર ઘટની ઉત્પત્તિમાં કર્તા બને છે તેમ વ્યકિતથી ઉપેત જ સામાન્ય જો અનુગતાકારતાની જ્ઞાનોત્પત્તિમાં વપરાતું પ્રતીત થતું હોત તો જ તમારી આ કલ્પના યુકિતયુક્ત બનત, પરંતુ ત૨ નાસ્તેવ = તેવી પ્રતીતિ થતી નથી જ. એકલું સામાન્ય અનુગતાકારતાનું જ્ઞાન ન કરાવે અને વ્યકિતયુકત એવું સામાન્ય અનુગતાકારતાનું જ્ઞાન કરાવે આવી પ્રતીતિ કોઈને ક્યાંય થતી નથી. માટે તમારી આ વાત યુકિતસંગત નથી. આ રીતે ગવાદિ વ્યકિતવિશેષ સામાન્યને કોઈપણ જાતનો ઉપકાર કરતું હોય અને તેના દ્વારા સામાન્ય વ્યક્ત થતું હોય તથા અંતરાલવર્તી ક્ષેત્રમાં ગવાદિવ્યક્તિ વિશેષ ન હોવાથી સામાન્ય હોવા છતાં અવ્યકત રહેતું હોય આ બધી તૈયાયિકની વાત યુકિતસંગત નથી. તથા ન ઋશ્ચિત્ ર્વાશ્ચ = કોઈ પણ જાતનો કંઈ પણ ઉપકાર ન કરતી એવી ગવાદિવ્યકિત સામાન્યની વ્યંજક છે. એવો બીજો પક્ષ માનવો તે પણ ઉચિત નથી. કારણ કે કંઈ પણ લાભ ન કરાવતી વ્યકિતને જો વ્યંજક માનવામાં આવે તો ગોવાદ્રિ સામાન્યની ગવાદિસજાતીય વ્યકિત જેમ વ્યંજક બને તેમ મહિષાદિ વિજાતીય વ્યકિતને પણ ગોવાદ્રિ સામાન્યની વ્યંજક માનવાની આપત્તિ આવશે. કારણ કે કંઈપણ ઉપકાર ન કરવાપણું સજાતીય ગવાદિમાં અને વિજાતીય મહિલાદિમાં સમાન જ છે. આ રીતે ગવાદિવ્યકિત ગોવાદિ સામાન્યને ઉપકાર કરે છે એમ માનો તો પાગ દોષ જ છે. અને ઉપકાર નથી કરતી એમ માનો તો પણ દોષ જ છે. તદ્ ન ૩hત્વનું તત્ર તસ્યાનુપમ = તેથી ખંડ અને મુંડ એવી બે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org