SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮૩ પંચમ પરિચ્છેદ સૂત્ર-1 રત્નાકરાવતારિકા ક્ષેત્રમાં તે જ ગાય વ્યક્તિ છે જ નહીં. તેથી સત્ હોવાથી તેની અનુપલબ્ધિ છે. તેવી જ રીતે ગોત્વ પણ ત્યાં હોત તો દેખાત જ એવા ઉપલબ્ધિ લક્ષાણને (દશ્યપણાના સ્વરૂપને) પામેલું આ સામાન્ય બે ગાયોના અંતરાલમાં ન દેખાતું હોવાથી સત્ જ છે. અર્થાત્ નથી જ. માટે તે સામાન્યનું સર્વત્ર સર્વવ્યાપીપણું પાગ સંભવતું નથી જ. अपि च, अव्यक्तत्वात् तत्र तस्यानुपलम्भस्तदा सिध्येद्, यदि व्यक्त्यभिव्यङ्ग्यता सामान्यस्य सिद्धा स्यात्, न चैवम्, नित्यैकरूपस्यास्याभिव्यक्तेरेवानुपपत्तेः । तथाहि - व्यक्तिरुपकारं कश्चित् कुर्वती सामान्यमभिव्यञ्जयेत्, इतरथा वा ? कुर्वती चेत्, कोऽनया तस्योपकारः क्रियते ? तज्ज्ञानोत्पादनयोग्यता चेत्, सा ततो भिन्ना, अभिन्ना वा विधीयते ? भिन्ना चेत्, तत्करणे सामान्यस्य न किञ्चित्कृतमिति तदवस्थाऽस्यानभिव्यक्तिः । अभिन्ना चेत्, तत्करणे सामान्यमेव कृतं स्यात् तथा चानित्यत्वप्राप्तिः । तज्ज्ञानं चेदुपकारः, तर्हि कथं सामान्यस्य सिद्धिः, अनुगतज्ञानस्य व्यक्तिभ्य एव प्रादुर्भावात् । तत्सहायस्यास्यैवात्र व्यापार इत्यपि श्रद्धामात्रम् । यतो यदि घटोत्पत्तौ दण्डाद्युपेतकुम्भकारवद् व्यक्त्युपेतं सामान्यमनुगतज्ञानोत्पत्ती व्याप्रियमाणं प्रतीयेत, तदा स्यादेतत् । तच्च नास्त्येव, न किञ्चित् कुर्वत्याश्च व्यञ्जकत्वे विजातीयव्यक्तेरपि व्यञ्जकत्वप्रसङ्गः। तन्नाव्यक्तत्वात् तत्र तस्यानुपलम्भः, किन्त्वसत्वादेव इति न सर्वसर्वगतमप्येतद् भवितुमर्हति, किन्तु प्रतिव्यक्ति कथञ्चिविभिन्नम्, कथश्चित्तदात्मकत्वाद् विसदृशपरिणामवत् । यथैव हि काचिद् व्यक्तिरुपलभ्यमानाद व्यक्त्यन्तराद् विशिष्टा विसदृशपरिणामदर्शनादवतिष्ठते, तथा सदृशपरिणामात्मकसामान्यदर्शनात् समानेति, तेनायं समानो गौः सो ऽनेन समान इति प्रतीतेः । न च व्यक्तिस्वरूपादभिन्नत्वात् सामान्यरूपताव्याघातोऽस्य, रूपादेरप्यत एव गुणरूपताव्याघातप्रसङ्गात् । कथश्चिदव्यतिरेकस्तु रूपादेरिव सदृशपरिणामस्याप्यस्त्येव । તથી વળી તમે નોત્વાદ્રિ સામાન્યને સર્વત્ર સર્વવ્યાપી માનીને બે ગાયોના અંતરાલમાં ગોવાદ્રિ હોવા છતાં અવ્યકત હોવાથી ત્યાં તે ગોવાદ્રિ ની અનુપલબ્ધિ થાય છે. એમ જે કહો છો તે ત્યારે જ સિદ્ધ થાય કે તે ગોત્યાદિ સામાન્ય જયાં ગવાદિ વ્યકિત હોય ત્યાં તે ગવાદિ વ્યકિત વડે અભિવ્યડુગ્ય થતું હોય તો જ અંતરાલમાં ગવાદિ વ્યકિત ન હોવાથી અવ્યકત રહે છે આ વાત સિધ્ધ થાય. અર્થાત ગોવાદિ સામાન્ય સર્વત્ર એકસરખું સર્વવ્યાપી હોવા છતાં ગવાદિ હોય ત્યાં વ્યકત અને ગવાદિ વ્યકિત ન હોય ત્યાં અંતરાલમાં અવ્યકત ત્યારે જ કહી શકાય કે જો તે ગવાદિ વ્યકિત ગોવાદિ સામાન્યને વ્યકત કરતુ હોય તો, પરંતુ ન વિમ્ = એમ બનતું નથી. ગવાદિ વ્યકિત ગોવાદિ સામાન્ય વ્યકત કરતું હોય આ વાત યુકિતથી સંભવતી જ નથી કારણકે ગોવાઃિ આ સામાન્ય નિત્ય છે. એક જ સ્વરૂપ વાળું છે માટે તેની અભિવ્યકિત થતી હોય આ વાત સંભવતી નથી. જો તમે તેની અભિવ્યકિત થઈ એમ માનો તો તે અભિવ્યકિત થતા પૂર્વે અનભિવ્યકિત હતી એવો અર્થ થાય, તેમ થવાથી પ્રથમ અનભિવ્યકિત અને પછી અભિવ્યકિત થવાથી નિત્ય રહેશે નહીં તથા એકરૂપતા પણ રહેશે નહીં. માટે અભિવ્યકિત ઘટતી જ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy