________________
૬૫૧
૫-૬ અને ૭ ભાંગાના એકાન્તવાદનું નિરસન રત્નાકરાવતારિકા ચોથા ભાંગામાં કેવળ અવકતવ્યતાની પ્રધાનતાવાળો પણ શબ્દ છે. તથા પાંચમા ભાંગામાં વિધિપાગે અને અવક્તવ્યપાણે પાણ શબ્દ પદાર્થનો વાચક છે, જો આ છઠ્ઠા ભાંગાનો એકાન્ત લઈએ તો પ્રથમના પાંચે ભાંગામાં જુદી જુદી પ્રધાનતાપાણે પદાર્થના વાચક તરીકે શબ્દ જે અનુભવાય છે તે અનુભવાત નહીં માટે આ એકાન્ત પણ મનોહર નથી. ૪-૩૩/૩૪
अत्र सप्तमभङ्गैकान्तमपाकुर्वन्ति - क्रमाक्रमाभ्यामुभयस्वभावस्य भावस्य वाचकश्चावाचकश्च ध्वनिर्नान्यथेत्यपि
મિથ્યા ૪-રૂપા अत्र बीजमाख्यान्ति .
विधिमात्रादिप्रधानतयाऽपि तस्य प्रसिद्धेः ॥४-३६॥ અહીં સાતમા ભાંગાના એકાન્તવાદને દૂર કરે છે.
અનુક્રમે ઉભાયાત્મક ભાવની (પ્રથમ વિધિનો, પછી નિષેધનો) વાચક બન્યો છતો આ શબ્દ અમે એટલે યુગપપણે ઉભયાત્મકભાવનો અવાચક જ શબ્દ છે. તેનાથી અન્યથા વાચક નથી જ એવા પ્રકારનું અવધારણ પણ મિથ્યા જ છે. અહીં તેનું કારણ સમજાવે છે કે માત્ર એટલે કે કેવળ વિધિ આદિની પ્રધાનતાએ પણ તે શબ્દ વાચક તરીકે પ્રસિદ્ધ છે. આ૪-૩૫/૩૬
આ સાતમો ભાંગો સાદસ્તિ, સ્ટાન્નાસ્તિ, સ્યાદવક્તવ્ય એમ ત્રણના સંયોગવાળો ત્રિસંયોગી ભાંગો છે. હવે જો આ એકાન્ત હોય એટલે કે કોઈપણ શબ્દ પ્રથમ અનુક્રમે અતિ-નાસ્તિ પ્રધાનપણે કહીને પછી યુગ૫૫ણે ઉભયનો અવાચક એમ ત્રિધર્મ યુક્ત જ હોય તો પ્રથમ ભાંગામાં માત્ર એકલી વિધિની પ્રધાનતાનો પણ શબ્દ વાચક છે એમ જે કહ્યું છે તે મિથ્યા થાય, તેવી જ રીતે એકલા નિષેધની પ્રધાનતાનો પણ શબ્દ વાચક છે એમ જે બીજા ભાંગામાં કહ્યું તે પણ મિથ્યા થાય, આ રીતે પ્રથમના બે અને ચોથા ભાંગામાં એકેકની પ્રધાનતાવાળા એકસંયોગી ૩ ભાંગા, અને ત્રીજો પાંચમો તથા છઠ્ઠો જે ભાંગા છે તે બે બેની પ્રધાનતાવાળા દિસંયોગી ૩ ભાંગા એમ છ ભાંગાઓનો અનુભવ પણ પ્રસિદ્ધ છે. તે અનુભવોની સાથે આ સાતમા ભાંગાના એકાન્તનો વિરોધ આવે છે. માટે સાતમો ભાંગો એકાન્ત માનવો તે ઉચિત નથી. Ir૪-૩૫/૩૬
नन्वेकस्मिन् जीवादी वस्तुन्यनन्तानां विधीयमाननिषिध्यमानानां धर्माणामङ्गीकरणादनन्ता एव वचनमार्गाः स्याद्वादिनां भवेयुः, वाच्येयत्ताऽऽयत्तत्वाद् वाचकेयत्तायाः, ततो विरुद्धैव सप्तभङ्गी इति ब्रुवाणं નિવન્તિ –
एकत्र वस्तुनि विधीयमाननिषिध्यमानानन्तधर्माभ्युपगमेनानन्तभङ्गी
प्रसङ्गादसङ्गतैव सप्तभङ्गीति न चेतसि निधेयम् ॥४-३७॥ મત્ર દેતુમાદુ –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org