________________
૫૭૫ શક્તિ અને સંકેત વડે શબ્દ અર્થબોધહેતુ છે તેની ચર્ચા રત્નાકરાવતારિકા સમુહ તથા પદાન્તરવર્તી વણ સાથે નિરપેક્ષ સ્વયોગ્ય અર્થ સમજાવતો મ આદિ એકવાર્ણ પણ પદ કહેવાય છે.”
જેમ પરસ્પર સાપેક્ષ અને પદાન્તરવતી વણ સાથે નિરપેક્ષ એવા વર્ગોના સમુહને પદ કહેવાય છે. તેમ પરસ્પર સાપેક્ષ અને વાક્યાન્તર વર્તી પદો સાથે નિરપેક્ષ એવા બે પદોનો અથવા અધિક પદોનો સમુહ (અથવા કવચિત એક પદ) તે વાક્ય કહેવાય છે. અર્થાત્ વિત = પોતાને ઉચિત એવા વાક્યર્થને સમજાવવાનું કાર્ય કરવામાં પરસ્પર કરાયેલા ઉપકારને અનુસરતા અને વાક્યાન્તરમાં રહેલા પદોની અપેક્ષાથી રહિત એવા પદોનો સમુહ તે વાક્ય કહેવાય છે. (અહીં Vછે, મળ, 4 તું જા, ભાણ, વાંચ ઈત્યાદિ એક પદનું પાણ વાક્ય હોઈ શકે છે. તે પણ સમજી લેવું.) વાક્ય શબ્દ વદ્ ધાતુ ઉપરથી બનેલો છે. તે = પોતાને ઉચિત અર્થ જેના વડે કહેવાય - સમજાવાય તે વાય એવી વ્યુત્પત્તિ થાય છે. વેર્ ધાતુને ય પ્રત્યય (ધ્ય[) લાગીને વાક્ય શબ્દ બને છે. ૪-૧૦ના ____ अथ सङ्केतमात्रेणैव शब्दोऽर्थं प्रतिपादयति, न तु स्वाभाविकसम्बन्धवशादिति गदतो नैयायिकान्, समयादपि नाऽयं वस्तु वदतीति बदतः सौगतांश्च पराकुर्वन्ति --
स्वाभाविकसामर्थ्यसमयाभ्यामर्थबोधनिबन्धनं शब्दः ॥४-११॥ (કોઈ પણ શબ્દ પોતાના વાચ્ય અર્થને પોતાનામાં રહેલી (૧) સ્વાભાવિક શક્તિ અને સમય =) (૨) સંકેત એમ બે વડે જ જણાવે છે. આ બેમાંથી કોઈ પણ એક માત્ર વડે શબ્દ અર્થબોધ કરાવી શકતો નથી. છતાં) સંકેત માત્રથી જ શબ્દ અર્થને જણાવે છે પરંતુ સ્વાભાવિક શક્તિના વાશથી જણાવતો નથી. એમ કહેતા નૈયાયિકોને, તથા સંકેતથી પણ આ શબ્દ વસ્તુને જણાવતો નથી પરંતુ માત્ર સ્વાભાવિક શક્તિથી જ જણાવે છે એવું કહેતા બૌધ્ધોને ગ્રંથકારશ્રી સમજાવે છે કે
સ્વાભાવિક સામર્થ્ય તથા સંકેત એમ બે વડે જ અર્થબોધ કરાવવામાં શબ્દ કારણ છે. ૪-૧૧
ટીકા :- માલિમ્ - સંજ્ઞમ્, સામર્થ્ય- રીન્દ્રાર્થપ્રતિપાવનપવિત: યોગ્યતાના . સમય सङ्केतः । ताभ्यामर्थप्रतिपत्तिकारणं शब्दः इति ।
तत्र नैयायिकान् प्रत्येवं विधेयानुवाद्यभावः । योऽयं अर्थबोधनिबन्धनं शब्दोऽभ्युपगतोऽस्ति, स स्वाभाविकसामर्थ्यसमयाभ्यां द्वाभ्यामपि' न पुनः समयादेव केवलात् । समयो हि पुरुषायत्तवृत्तिः । न च पुरुषेच्छया वस्तुनियमो युज्यते । अन्यथा तदिच्छाया अव्याहतप्रसरत्त्वादर्थोऽपि वाचकः, शब्दोऽपि वाच्यः स्यात् ।
अथ गत्वौत्वादिसामान्यसम्बन्धो यस्य भवति, स वाचकत्वे योग्य: इतरस्तु वाच्यत्वे, यथा द्रव्यत्वाविशेषेऽप्यग्नित्वादिसामान्यविशेषवत एव दाहजनकत्वम्, न जलत्वादिसामान्यविशेषवत इति चेत् ? तदयुक्तम् . अतीन्द्रियां शक्तिं विनाऽग्नित्वादेरपि कार्यकारणभावनियामकत्वानुपपत्तेः । अग्नित्वं हि
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org