________________
४८४
રત્નાકરાવતારિકા
હેતુના ભેદ-પ્રતિભેદનું વર્ણન ટીકા :- તથાવિતિ સતિરાયોન્નતવાહિયતત્વ ગૃહને રૂ.૭૧
હવે નજીકના કાળમાં અવશ્ય વરસાદ થશે જ. કારણ કે તથાવિધ (તેવા પ્રકારનાં ખાસ વિશિષ્ટ) વાદળ દેખાય છે. ૩-૭૯ાા
ટીકાનુવાદ - આ સૂત્રમાં કહેલા તથવિધ શબ્દનો અર્થ સાતિરાવ એટલે અતિશય ગાઢ અને ઉન્નતત્વ = ઉન્નત- અવશ્ય વરસાદ લાવે તેવાં કાળાં ભમ્મર આદિ વિશિષ્ટ ધર્મથી સહિતપણું, આવો અર્થ તથવિધ શબ્દથી અને ઉન્નત શબ્દથી લેવાય છે. અહીં વરસાદનું થવું તે સાધ્ય છે. તેની સાથે અવિરૂદ્ધ એવું કારણ વિશિષ્ટવારિવાહનું દર્શન છે. માટે આ અવિરૂદ્ધકારણોપલબ્ધિહેતુ સમજવો. ૩-૭૯ાા
उदेष्यति मुहर्तान्ते तिष्यतारकाः, पुनर्वसूदयदर्शनादिति पूर्वचरस्य ॥३-८०॥ ટીકા - તિગતતિ પુષ્ય નક્ષત્રમ્ રૂ૮
આકાશમાં એક મુહૂર્તના અને પુષ્ય નક્ષત્રનો અવશ્ય ઉદય થશે, કારણ કે હાલ પુનર્વસુ નક્ષત્રનો ઉદય દેખાય છે માટે, આ પૂર્વચર અવિરૂદ્ધોપલબ્ધિનું ઉદાહરણ છે. કારણ કે પુનર્વસુ નક્ષત્રનો ઉદય નંબર ૭ છે અને પુષ્ય નક્ષત્રનો ઉદય નંબર ૮માં છે. એટલે પુષ્ય નક્ષત્રના અવિરૂદ્ધ એવા પૂર્વચરની આ ઉપલબ્ધિ છે. નક્ષત્રોના કામ માટે જુઓ સૂત્ર ૩-૯૦ નું વિવેચન. ૩-૮ના
ટીકાનુવાદ - અહીં મૂલસૂત્રમાં કહેલા તિથ્વતારી શબ્દનો અર્થ પુક્ષ્યનક્ષત્ર કરવો. પુનર્વસુનક્ષત્રનો ઉદય પુષ્યનક્ષત્રની અનંતર પૂર્વે જ થાય છે. અને પુષ્ય નક્ષત્રનો ઉદય પુનર્વસુનક્ષત્રના ઉદયની પછી તુરત જ થાય છે. હાલ પુનર્વસુનક્ષત્રનો ઉદય દેખાય છે. અને તે પુષ્ય નક્ષત્રની અનંતર પૂર્વચર છે. તેથી આ અવિરૂદ્ધ પૂર્વચરોપલબ્ધિ કહેવાય છે. ૩-૮૦ના उदगुर्मुहूर्तात्पूर्वं पूर्वफल्गुन्य उत्तरफल्गुनीनामुद्गमोपलब्धेरित्युत्तरचरस्य ॥३-८१॥
એક મુહૂર્ત પહેલાં પૂર્વફલ્યુની નક્ષત્ર ઉદય પામેલું છે. કારણ કે હાલ ઉત્તરફભુની નક્ષત્રનો ઉદય દેખાય છે. આ અવિરૂદ્ધ ઉત્તરચરની ઉપલબ્ધિ છે. ૧૩-૮૧
અહીં પૂર્વફલ્યુની નક્ષત્ર અવશ્ય ઉત્તરફઘુની નક્ષત્ર કરતાં પૂર્વે જ ઉગે છે. અને ઉત્તર ફલ્યુની નક્ષત્ર અવશ્ય પૂર્વફલ્થની કરતાં પછી જ અનંતરપણે ઉગે છે. માટે સાધ્ય જે પૂર્વફલ્થની, તેનાથી અનંતર ઉત્તરચર જે ઉત્તર ફલ્ગની, તેનો ઉદય દેખાય છે. માટે આ અવિરૂદ્ધ ઉત્તરચર ઉપલબ્ધિનું ઉદાહરણ છે. જુઓ સૂત્ર ૩-૯૦ નું વિવેચન ૧૩-૮૧ अस्तीह सहकारफले रूपविशेषः, समास्वाद्यमानरसविशेषादिति
ઇવરસ ૩-૮રા અહીં આ આંબાના ફલમાં કંઈક રૂપવિશિષ્ટ પ્રગટ થયું છે. (નીલા રૂપમાંથી પીળું રૂપ બન્યું છે, કારણ કે આસ્વાદન કરાતો આ રસ (પૂર્વ કરતાં) વિશિષ્ટ હોવાથી, આ સહચર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org