________________
૪૬૩
તૃતીયપરિચ્છેદ સૂત્ર-૬૪૬૫/૬૬/ ૬૭ રત્નાકરાવતારિકા અવિરૂદ્ધ અને વિરૂદ્ધના ભેદથી બે પ્રકારે છે જે વાત આગળ ૯૩ મા સૂત્રમાં કહેવાશે. એટલે હેતુના કુલ ૪ ભેદ થાય છે.
અહીં અવિરૂદ્ધતા અને વિરૂદ્ધતા સાધ્યની સાથે સમજવી. તેથી સાધ્યની સાથે અવિરૂદ્ધતા અને વિરૂદ્ધતાના લીધે તસ્ય - તે હેતુની જે ઉપલબ્ધિ તે અવિરૂદ્ધોપલબ્ધિ અને વિરૂદ્ધોપલબ્ધિ હેતુ કહેવાય છે. ll૩-૬થા
અત્યારે ગ્રંથકારશ્રી હેતુના ભેદ સમજાવે છે. ઉપર સમજાવ્યા મુજબ હેતુના ચાર ભેદ કહ્યા છે. તે ચારમાંથી એકેક પ્રકારના હેતુના પ્રતિભેદો કેટલા હોય ? તે હવે પછીના સૂત્રોમાં સમજાવે છે.
હેતુના ભેદ પ્રતિભેદનું ચિત્ર (તે પ્રત્યેક ભેદો કયા સૂત્રમાં છે તે(સૂત્રો)ના નંબર આપ્યા છે)
હેતુ
ઉપલબ્ધિ-૫૪
અનુપલબ્ધિ-૫૪
અવિરુધ્ધ - ૬૭/૬૮/૬૯
વિરુધ્ધ - ૬૭/૮૩
વ્યાપ્ય ૭૭
કાર્ય ૭૮
કારણ પૂર્વચર ઉત્તરચર ૭૯ ૮૦ ૮૧
વ્યાપ્ય ૮૨
સ્વભાવ ૮૪
બાત ૮૭
કાર્ય ૮૮
કારાણ ૮૯
પૂર્વચર ૯૦
ઉત્તચર ૯૧
સહચર ૯૨
અવિરુધ્ધ - ૯૩/૦૪/૯૫
વિરુધ્ધ - ૯૩/૧૦૩/૧૦૪
સ્વભાવ ૯૬
વ્યાપક ૯૭
કાર્ય ૯૮
કારણ પૂર્વચર ઉત્તરચર
૯ ૧૦ ૧૦૧
સહચર ૧૦૨
કાર્ય ૧૦૫
કારાગ ૧૦૬
સ્વભાવ ૧૭
વ્યાપક ૧૦૮
સહચર ૧૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org