________________
૪૪૧
તૃતીયપરિચ્છેદ સૂત્ર-૨૭/૨૮/૨૯
રત્નાકરાવતારિકા બન્નેમાં એકસરખું જ છે. ઉપચાર કરવાનો વ્યવહાર ઉભયત્ર અવિશિષ્ટ જ છે. ૩-૨૬ો एतदुल्लिखन्ति . यथा पश्य पुरः स्फुरत्किरणमणिखण्डमण्डिताभरणभारिणी
બિનપતિપ્રતિમામ્ રૂ-રણા આ “પરાર્થપ્રત્યક્ષ પ્રમાણમાંનું એક ઉદાહરણ આપી સમજાવે છે કે - જેમ હે ભાઈ! તું સામે સ્કુરાયમાન કિરણોવાળા મણિઓના ખંડોથી શોભાયમાન એવા આભુષણોને ધારણ કરવા વાળી જિનેશ્વરની પ્રતિમાને જો. ૩-૨૭ ટીકા :- તમઃ પૂર્વ આર િયથાસમવું TRાર્થ પ્રતિપશ્ચમ્ ! તથા ૪ વન્તિ -
"स्मरत्यदो दाशरथिर्भवन् भवानमुं बनान्ताद् वनिताऽपहारिणम् । पयोधिमाबद्धचलज्जलाविलं विलय लङ्कां निकषा हनिष्यति ॥शिशुपाल १-६८॥
“રિમવી ર વાર્થ મુનિ પૂર્વ નમસ્કૃતિ"ત્યાર - ભરૂ-રબા. ટીકાનુવાદ :- આ સૂત્રનો અર્થ વ્યક્ત છે. અતિશય સ્પષ્ટ છે. આ જ પ્રમાણે આપણને થયેલું સ્મરણ બીજાને સમજાવવા માટે બોલાતું હોય ત્યારે “વચનાત્મક” તે વાક્ય પરાર્થસ્મરણ કહેવાય છે. એમ સ્મરણ આદિમાં પણ યથાયોગ્ય રીતે પરાર્થસ્મરણ આદિ સ્વયં સમજી લેવું. તેનાં ઉદાહરણો કહે છે -
આપ દશરથપુત્ર હતા ત્યારે ચલાયમાન પાણીથી ભરપૂર એવા સમુદ્રને ચારે બાજુથી બાંધી અને ઓળંગીને વનમાંથી સ્ત્રીનું અપહરણ કરનાર એવા (રાવણને) લંકાનગરીની પાસે હણ્યો હતો. તે આ વાત યાદ આવે છે ? આ પૂર્વે અનુભવેલાનું સ્મરણ છે અને તે બીજાની સામે પ્રતિપાદન કરાય છે. માટે પ્રતિપાદન કરાતું આ વચન “પરાર્થ સ્મરણ” કહેવાય છે. તેવી જ રીતે “તુ યાદ કર, આ તે જ મુનિ છે કે જેને આપણે પહેલાં નમસ્કાર કર્યા હતા” અહીં “તે જ આ મુનિ' એમ સ્મરણ-પ્રત્યક્ષ ઉભય હોવાથી પ્રત્યભિજ્ઞા છે અને તે બીજાને સમજાવવા બોલાય છે માટે પરાર્થપ્રત્યભિજ્ઞા કહેવાય છે.
આ પ્રમાણે સ્વયં કરેલા અનુમાનને પરને સમજાવવા બોલાતા વાક્યને ઉપચારથી જેમ પરાથનુમાન કહેવાય છે. તેમ પરાર્થપ્રત્યક્ષ, પરાર્થસ્મરણ, પરાર્થપ્રત્યભિજ્ઞાન, પરાર્થતર્ક અને પરાર્થઆગમ, ઈત્યાદિ પ્રમાણો પણ સ્વયં સમજી લેવા. ૩-૨૭
प्रासङ्गिकमभिधाय पक्षहेतुवचनात्मकं परार्थमनुमानमिति प्रागुक्तं समर्थयन्ते - पक्षहेतुवचनलक्षणमवयवद्वयमेव परप्रतिपत्तेरङ्गम् न दृष्टान्तादिवचनम् ॥३-२८॥
પ્રાસંગિક કેટલીક બાબતો કહીને “પક્ષ અને હેતુ વાળું જે વચન તે પરાથનુમાન છે' એવું જે પૂર્વે કહેલું વચન તે સમજાવે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org