________________
અપરિમિત (અનંત-ઉત્પાદવ્યય-ધ્રુવ આદિ) પર્યાયવાળું, કેવલજ્ઞાન રૂપી સૂર્યવડે પ્રકાશિત થયેલું, એવું જીવ-અછવાદિ નવ તત્ત્વમય આ જગતને જોઈને જે અજિતનાથ પરમાત્મા વડે, તારક અને ભવ્યજીવોને ઉપકારક એવી શુદ્ધપ્રરૂપણા કરાઈ છે. તે શ્રી અજિતનાથ પરમાત્મા સંસારસાગરથી મુકાવા માટે મારા ઉપર કૃપા કરો. ૩-૪ll.
(). तनुतनुभतोर्भेदो, वैराग्यार्थं विवेचितः । दुग्धजलानुवादेन, तन्मयीभावभूतयोः ॥५॥ सः श्रीसम्भवनाथोऽस्ति, कलौ कल्पतरूपमः ।
यस्य कृपासुधावृष्ट्या, सम्यग्बीजं प्ररोहते ॥६॥ દુધ અને પાણીને અનુસાર તન્મય (એકમ) ભાવને પામેલા એવા શરીર અને શરીરવાનનો ભેદ વૈરાગ્યની વૃદ્ધિ માટે જેઓએ જણાવ્યો છે તે શ્રી સંભવનાથપ્રભુ કલીયુગમાં કલ્પતરૂ સમાન છે. કે જેમની કૃપા રૂપી અમૃતવૃષ્ટિ દ્વારા સમ્યકત્વ રૂપી બીજ ઉગે છે. પ-દો.
(૪)
यथा प्रकाशकान्येषु, व्यभिनन्द्यो नभोमणिः । शैत्यकरे नु संशस्यो, मृगलाञ्छनलाञ्छितः ॥७॥ अभिनन्दननामापि, चैवं जिनेषु हीश्वरः ।
उक्तोऽनेकान्तवादस्तु, कृपया येन धीमताम् ॥८॥ જેમ (દીપક આદિ) અન્ય પ્રકાશક પદાર્થોમાં સૂર્ય વિશેષ અભિનંદનીય છે. તથા શીતળતા કરવામાં મૃગલાંછનવાળો ચંદ્ર વિશેષ પ્રશંસનીય છે. તેમ અભિનંદન નામના (ચોથા) પ્રભુ પણ સામાન્ય કેવલીઓમાં (તીર્થંકરપણાના પુણ્યોદયની અપેક્ષાએ) વિશિષ્ટ છે. કે જે પરમાત્મા વડે વિદ્વાનો ઉપર કૃપા કરીને અનેકાન્તવાદ સમજાવાયો છે. ૭-૮
૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org