SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-પ રત્નાકરાવતારિકા ઉલ્લાસવાળી, વળી દાંત રૂપી વીણાના, વળતા = ધ્વનિની કલાના, તાપ = = સમૂહથી, વ્રુતા - પવિત્ર બનેલી એવી (વાણી), તથા સામ = કામાન્ય, નવામિની નવોઢાના, નિત કામોત્તેજક શબ્દોના, આડમ્પરા મનોહર, યોન = આડંબરવાળી, એવી, જાતી મંદ મંદ મધુર વાણી, નિશિ રાત્રિમાં, તૂરતઃ = તુરત તુરત, હ્રિ = શું, ન નિશમ્યતે સંભળાતી નથી ? દૂરથી, સવિ આ શ્લોકમાં રાત્રિમાં અંધકાર હોય, અનુકુળ મન્દ મન્દ પવન વારંવાર આવતો હોય, ત્યારે દૂર દૂર કોઈ સ્ત્રીનો મંદ મંદ શબ્દ પણ શું સંભળાતો નથી ? સારાંશ એ છે કે કોઈ સ્ત્રી કોઈ પુરૂષની સાથે દૂર દૂર કામોત્તેજક વાર્તાલાપ કરતી હોય તે શબ્દ દૂર દૂર હોવા છતાં પણ અનુકુળ પવન હોય તો શું નથી સંભળાતો ? અર્થાત્ સંભળાય જ છે. (અને જો પ્રતિકુળપવન હોય તો નજીકનો શબ્દ પણ બરાબર સંભળાતો નથી) આ વાત અનુભવસિધ્ધ છે. માટે શ્રોત્ર પ્રાપ્યકારી જ છે. ૮૯ ૩૨૪ = = = = Jain Education International - = = पटुघटितकपाटसम्पुटौघे भवति कथं सदनेऽथ शब्दबुद्धिः । पटुघटितकपाटसम्पुटौघे भवति कथं सदनेऽपि गन्धबुद्धिः ||१०|| અથ = હવે, પટુ = અતિશય, ઘતિ બંધ કરાયેલાં છે. પાટસંપુટ = બારણાંનાં જોડકાંનો, ઓથે સમુહ જેમાં એવા, સને = ઘરમાં, બુદ્ધિઃ = શબ્દના ગ્રહણની બુદ્ધિ, થં મતિ કેમ થાય છે ? તો પડુટિત પાટસંપુટીયે કરાયાં છે બારણાંઓના જોડકાઓનો સમૂહ જેમાં એવા, સનેપિ गन्धबुद्धिः = ગન્ધના ગ્રહણની બુધ્ધિ જ્યં મતિ હે નૈયાયિક ! કેમ થાય છે ? અતિશય બંધ ઘરમાં પણ, = = જૈનાચાર્યશ્રીએ શ્રોત્ર પ્રાપ્યકારી જ છે એમ ઉપરના શ્લોકમાં સમજાવ્યું. એટલે આ શ્લોકમાં બૌધ્ધ જૈનાચાર્યશ્રીને પ્રશ્ન કરે છે કે જો શ્રોત્ર પ્રાપ્યકારી જ હોય અને તમે કહો છો તેમ અપ્રાપ્યકારી ન જ હોય તો અતિશય બંધ કરાયાં છે બારણાંનાં તમામ જોડકાં જેનાં એવા બંધ ઘરમાં કરાતા શબ્દનું જ્ઞાન બહાર ઉભેલા મનુષ્યને શબ્દ જે સંભળાય છે. તે કેવી રીતે થાય ? કારણ કે બારણાં બંધ હોવાથી શબ્દ બહાર આવી ન શકે અને શ્રોત્રની સાથે સજ્ઞિકર્ષ પામી ન શકે અને શબ્દ તો સંભળાય જ છે માટે હે જૈન ! તમારે શ્રોત્રને અપ્રાપ્યકારી માનવી જોઈએ. અન્યથા આ શબ્દશ્રવણ ઘટશે નહીં. તેનો ઉત્તર જૈનાચાર્યશ્રી પાછળલા અડધા શ્લોકમાં આપે છે કે હે બૌધ્ધ ! તમે પ્રાણને પ્રાપ્યકારી માનો છો છતાં આવા જ પ્રકારના બંધબારણાવાળા ઘરમાં રહેલી સુગંધીદુર્ગંધી વસ્તુની ગન્ધનું ગ્રહણ બહાર ઉભેલા મનુષ્યને જે થાય છે. તે કેવી રીતે થાય છે ? For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001266
Book TitleRatnakaravatarika Part 1
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJina Dharm Prakashan Trust Surat
Publication Year2008
Total Pages506
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy