SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ ૨ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૫ રત્નાકરાવતારિકા द्वितीयविकल्पे किमसौ प्रवृत्तिराभिमुख्येन विसर्पणं स्यात् । आश्रित्य किं वा विषयप्रपञ्चं, प्रतीतिसम्पत्प्रतिबोधकत्वम् ॥४५॥ દ્વિતીયવિજે = બીજો પક્ષ “વિષયોન્મુખપ્રવૃત્તિ” એ જો કહો તો, ૩ પ્રવૃત્તિઃ વિમ્ = આ પ્રવૃત્તિ એટલે શું ? મfમમુળે વિસર્ષvi = વિષયની સામે ઇન્દ્રિયનું ગમન થવું તે છે કે હિંદ વ = અથવા શું, વિષપ્રપરું = વિષયના પ્રપંચને, મશ્રિત્ય આશ્રયીને માત્ર, પ્રતીતિક્ષપભ્રતિઘોધત્વમ્ = પ્રતીતિની સંપત્તિનો પ્રતિબોધ કરાવવો એ છે ? જૈનાચાર્યશ્રી નૈયાયિકને હજુ સમજાવે છે કે હે નૈયાયિક ! વિષયપ્રદેશના પાડેલા બે પક્ષોમાંથી “વિષયાશ્રિત” નામના પ્રથમપક્ષમાં અમે ઉપર જણાવેલા હેત્વાભાસ અને દષ્ટાત્તદોષ એમ બે દોષો જોઈને હવે તમે જો વિષયપ્રદેશના પાડેલા બે પક્ષોમાંથી બીજો પક્ષ “વિષયોમુખી પ્રવૃત્તિ” એ જ કહેશો તો વિષયોનુખી પ્રવૃત્તિમાં આ પ્રવૃત્તિ શબ્દનો અર્થ તમે શું કરો છો? પ્રવૃત્તિ એટલે શું? (૧) શું પદાર્થ તરફ ઇન્દ્રિયનું ગમન, કે (૨) ઇન્દ્રિય શરીરમાં જ રહી છતી દૂરથી જ વિષયને જોઈને આત્માને જ્ઞાનની સંપત્તિ જગાડે છે. તેનો અર્થ પ્રવૃત્તિનો કરો છો? I૪૬ll આ બે પક્ષોમાંથી કહો, તમને કયો પક્ષ માન્ય છે? જે પક્ષ માનશો તે પક્ષમાં તમને દોષો જ આવશે. તે આ પ્રમાણે - पक्षे पुरश्चारिणि सिद्धिवन्ध्यं, स्यात्साधनं जैनमतानुगानाम् । यस्माद् न तैर्लोचनरश्मिचक्रमङ्गीकृतं वस्तुमुखं प्रसर्पत् ॥४६॥ પુરશારિધિ = પહેલો, પક્ષે = પણ જો કહેશો તો, સાથ = હેતુ, તમારો આ હેતુ, જૈનમતાનુIનામ્ = જૈનમતને અનુસરનારા એવા પ્રતિવાદીઓને, સિદ્ધિવä ચીન્ત = સિધ્ધિવિનાનો, અર્થાતુ અસિધ્ધિ દોષવાળો થશે. યાત્ = કારણ કે, તૈઃ = તે જૈનો વડે, વસ્તુમુવું = જોય પદાર્થ તરફ, ક્ષત્િ = જતું એવું, નોનમિÉ = નેત્રના કિરણોનું ચક્ર, ન ગતિમ્ = મનાયું નથી. વિષયોમુખપ્રવૃત્તિ પદાથભિમુખ વિષયપ્રપંચાશ્રિત પ્રસર્પણ જ્ઞાનસંપભ્રતિબોધકત્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001266
Book TitleRatnakaravatarika Part 1
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJina Dharm Prakashan Trust Surat
Publication Year2008
Total Pages506
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy