SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રેજ એCards &# Congo@cs 0 0 WD P પ્રભુજીની અષ્ટપ્રકારી પૂજામાં બીજી ચંદનપૂજા છે. અ ગલું છણા થાળી માં મૂકી રાખવા, જમીન પર ન અડે તેમ ધ્યાન રાખવું. પાટલુ છણુ પ્રકાલની કુડીમાં ન નીવવુ. તે માટે જુદું વાસણ રાખવું'. પ્રક્ષાલની કુડીમાં પ્રભુના શરીરને ચડેલું હવણુ જ લેવું. પ્રક્ષાલની કુંડીમાં હાથ નહીં ધેવા, પાટલું છણુની કુંડીમાં હાથ ધોવા. કાગળ પર સરકારના સિકકો (સહી) લાગતાં તે રૂપિયા બને છે. તેમ પ્રભુપ્રતિમામાં પૂજ્યપાદ આચાર્ય ભગવંત (અંજનશલાકા) કરતાં પ્રતિમા પરમાત્મા બને છે. લુગડાને રાષ્ટ્ર ધ્વજ રાષ્ટ્ર ભાવનાની વૃદ્ધિ કરે છે, તેમ પરમાત્માની પ્રતિમા–પ્રભુ પર પ્રીતિ વધારી ધર્મ ભાવનાની વૃદ્ધિ કરે છે. સામાન્ય પથ્થરને ગુરુ માની બહુમાન કરતાં જંગલના ભીલ એકલવ્યે ગુરુ ઉપરના બહેમાનથી કળાને પ્રાપ્ત કરેલી. ઢોર ચરાવનાર દેવપાલે શ્રી અરિહંત પરમાત્માની પૂજા કરતા તીથ કર નામ કર્મ બાંધેલ. - મિથ્યાત્વી શ્રીશસ્ય ભવ બ્રાહ્મણ શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમાના દર્શનના પ્રભાવે શ્રી દશવૈકાલિક સૂત્ર ( આગમ )ના રચયિતા શ્રી શયભવસૂરિ બન્યા. આરતી- મંગળ દી નાભિથી નીચે અને નાકથી ઉપર ન જવો જોઈ એ. અને આપણી ડાબી બાજુથી શરૂ કરાય. આરતી મંગળદી કરતાં દિલમાં પ્રભુના શ્રેષ્ઠ ગુણો ઉપકારો ધ્યાનમાં રાખવાકુમારપાળ રાજાએ આરતી કરતાં–પ્રભુના પરમ ઉપકારો યાદ કરી પ્રભુની છએ ઋતુના ફૂલથી પૂજા ન થાય ત્યાં સુધી આહાર પાણીના ત્યાગનો નિયમ કરેલે. ચોવિહાર ત્રણ ઉપવાસ છતાં અધિષ્ઠાયક દેવે છએ ઋતુના કુલા તેના ઉદ્યાનમાં ઉગાડવા-ઉલ્લાસ પૂર્વ કે પ્રભુ ભક્તિ કરતાં ગણધર નામ કમ બાંધ્યું . - મહામ'ગળકારી શ્રી સ્નાત્ર પૂજા :-શ્રી અરિહંત પરમાત્માનો જન્મ થતાં ૬૪ ઈંદ્રો, ૫૬ દિકુમારી આદિ પોતાના વિશાળ પરિવાર સાથે, ૧ લાખ ચા જનના સુવર્ણ મય મેરૂ પર્વત ઉપર ખૂબ ઠાઠથી શ્રી અરિક ત પરમાત્માની ભક્તિ કરે છે. તેના વણ નયુકત શ્રી સ્નાત્ર પૂજા આપણે સાક્ષાત્ પરમાત્મા સામે નિહાળી ઈદ્રિમય બની ભકિત કરવી જોઈ એ. રાજ શ્રી સ્નાત્ર પૂજા ભણાવવાથી આપણુ તથા શ્રી સંઘનું મહા મંગળ થાય છે. 2 0 કથા :- શાહજહાં બાદશાહના નગરશેઠ શ્રી સંગ્રામસિહે સુકી આંબાની વાડી કપાતી અટકાવી ટૂંકી વાડીમાં ૧ મહિના ભવ્ય સ્નાત્ર મહોત્સવ કરી શિયાળે આંબા પકવેલા. RUSSIO SARRERAKO SARRERES Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001261
Book TitleDerasarni Vidhi
Original Sutra AuthorN/A
AuthorShasan Seva Samiti
PublisherShasan Seva Samiti
Publication Year1987
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy