SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ CURSOSRO SALSA 09/ 05/Mes/0B00000027 SASASADASO વિસ્તા , દGિ & R Me Soદર WA% 2) Jan 020 BAGS 2 . ઉપર 2009 ) બીજી પ્રદક્ષિણા વખતે જીવાદિ નવતરવની, સદૂણા સુખકાર ! જન્મ-મરણું દૂર ટળે, સીઝે જ દરિસણું સાર !! જ્ઞાન વડું સંસારમાં, જ્ઞાન પરમ સુખહેત ! જ્ઞાન વિના જગ જીવડે, ન લહે ત સ કેતા ત્રીજી પ્રદક્ષિણા વખતે ચય તે સચય કમને, રિક્ત કરે વળી જે ! ચારિત્ર પદ નિરુત્તે ભા ખીચું', તે વ દા ગુણ ગેહે !! દશા ન- નાનું ચારિત્ર એ, રત્નત્રયી નિરધાર ! તો પ્રદક્ષિણા તે કારણે, ભવદુઃખભ જનહાર ઇ દરેક ક્રિયા જ્ઞાની મહાપુરુષોની નિશ્રામાં અને તેઓએ દર્શાવલ સૂચવેલ મર્યાદાના વ્યવસ્થિત પાલનદ્વારા વધુ સફળ બને છે.” (૧) પાટલુ કાણુ બે જાતનું જ્ઞાની ભગવતાએ નિફ્ટ ડ્યુ છે. (૧) પબાસણ ઉપર પાણી આપવા માટે, (૨) ગભારામાં જમીન પર ઢળેલું પાણી વગેરેને સાફ કરવા માટે. બને પાટેલુ છણા (દાં (દાં રાખવાં. બ નેનું પાણી પ્રભુજીના શરીરને પશી આવેલ પ્રક્ષાલના જળની કુ'ડીમાં ન લેવુ. રીત : યંત્રવાદથી મેળવેલ પાણી તે નિકૃષ્ટ-કક્ષાનું અને પ્રભુ પૂજા માટે સર્ષ થા નિષિદ્ધ જાણવું . પંચામૃત (પાણીમાં ઇંધ, દહી', સાકર, ઘીનું મિશ્રણ)માં થોડું ચંદન નાંખી, તે કળશમાં લઇ પ્રભુજીને મસ્તકથી અભિષેક કરવો. - જન્માભિષેક મેરુપર્વત પર થાય છે, તેના પ્રતિક રૂપે આ પંચામૃતના અભિષેક જાણવો. | પછી શુદ્ધ ચંદન જેમાં સુગધિદાર કેશર, કપુર અત્તર આદિ સુગ ધી પદાર્થો નાંખવા. પણ કેશર વધુ પડતુ નાખી લાલચોળ રંગીન બનાવવાનો આગ્રહ ન રાખવા. વધુ પડતા કેશરની ગરમીથી પ્રતિમાજીને નુકશાન થવાથી માટી આશાતના થાય છે. કારણુ પ્રતિમાજી આરસનાં હોય છે, આરસમાં કેશીયમને ભાગ હોય છે. તેથી કેશરની ગરમી અને ઈલેકિટ્રકનું સીધુ લાઈટ મૂર્તિને નુકશાન કરે છે. ( વિગત માટે શાસનના પ્રશ્નો વાંચે. ) વળ થogી ક્યાં છુટ્ટા છ વચ્ચે જ્યાં આ in Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001261
Book TitleDerasarni Vidhi
Original Sutra AuthorN/A
AuthorShasan Seva Samiti
PublisherShasan Seva Samiti
Publication Year1987
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy