SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જ્ઞાનની સ્તુતિ (યુઈ) (વંદે જિન શાંતિ એ રાગ) નવિ જગ સમ નાણું, ગુણની કેય ખાણી, ભવિજન મન આણું, જ્ઞાન ગુણ વખાણી; શિવ સુખ લીયે તાણી, જ્ઞાનીનું જ્ઞાન જાણી, તુરત મુગતિ રાણુ, મેલવે આપ પ્રાણી. ૧ સવિ સુખ તરૂ કંદ; ટાલશે મોહ ફંદે, દલન તિમિર ઇંદે, જેહ છે પૂર્ણ ચંદે; મુનિજન સવિ નંદા, મેળવી જ્ઞાન વૃદે, ભવિજન તુમ વંદે, જ્ઞાનને કે ન નિંદે ૨ જગત સવિ પ્રકાશે, જેથી મોહ નાશે, દુરગતિ દુઃખ જાશે, કર્મ સંહાર થાશે, નિજ મન પ્રવિકાશે, જ્ઞાનને જેહ ગાશે, સવિ સુખ જન પાસે, મોક્ષ રામ વિલાશે. ૩ જગત જન નદીના જેહ છે જ્ઞાન ભીના, જનમ જનમ ખિન્વા, જેહ છે જ્ઞાન હીના કુશલચંદ્ર મુનિના, જ્ઞાન ગુણજે લીના, વિરચિ થઈ કવિના, દિપચંદ્ર પ્રવિણ. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001257
Book TitleDevvandanmala
Original Sutra AuthorN/A
AuthorKhantishri
PublisherHansrajbhai Manek Shah
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Devvandan
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy