SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન પંચમીનું સ્તવન શ્રી વીર જિણેસર ઉપદેશે, સુણે પરખદા હે, સવિમનને રંગ કે ગણધર મુનિવર નરવરા સુર નાયક હે, ભલે ભાવે અભંગ કે, ભવિકા જ્ઞાન અભ્યાસીએ. (એ આંકણી) ૧ શેભાગી હે તુમે સુગુણ સુજાણ કે, રાગી પ્રભુ વાણી તણા; આતમ હો કાંઈ થાઓ અજાણ છે. ભવિકા - ૨ ૩ અનાદિ મિથ્યાત્વ તમેં કરી, મુંઝાણું હે જગવાસી છવકે; તે સવિ જ્ઞાન ભણે ગુણે, લહે તવની હ પર તીત સદેવ કે, ભવિ. ભવન પદારથની ભલી, શુદ્ધિ થાયે હે એહ જ્ઞાનથી સારકે; સ્વપર પ્રકાશક દિનમણિ, તે ભાસકહે લેકા લેક વિચાર કે, ભવિ. ૪ વિનય સહિત ગુણ જ્ઞાનથી, દરિશનની હે પ્રાપ્તિને દાવકે તે દરિશન શ્રદ્ધા કરી, ચેતનજી હે ગ્રહે, ચારિત્ર ભાવ કે, ભવિ. ચરણથી મુક્તિની સંપદા, પામી જે હે શિવસુખ ભરપુર છે; અવ્યા બાધ અનંતની, લીલા એ હે લહે, નિરમલ નુર કે. ભવિ. ૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001257
Book TitleDevvandanmala
Original Sutra AuthorN/A
AuthorKhantishri
PublisherHansrajbhai Manek Shah
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Devvandan
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy