SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ દર પાંચમનાં ઉપવાસને દિવસે પાંચ લેગસ્સનો કાઉસગ્ગ, પાંચ સાથિયા. વીસ નકવાલી અને પાંચ ખમાસમણું દેવા અધ્યાતમ જ્ઞાને કરી, વિઘટે ભવ ભ્રમ ભીતિ સત્ય ધર્મ તે જ્ઞાન છે, ન જ્ઞાનકી રીતિ , ૧ આ દુહ બેલીને ખમાસમણ દેવા અને દેવ વંદનમાં જ્ઞાન પદનું ચિત્યવંદન અથવા પંચમીના--જ્ઞાન પદનું સ્તવન બોલવું (બપોરના દેવવંદના સમયે) -જ્ઞાન પંચમીનું ત્યવંદન * અરિહંત પદ જેના થકી આ જગતમાં ચળકિત થયું, જેના અનંત પ્રકાશથી અંતર તિમિર રે ગયું ગુણ ગાનનું બહુમાન કરવા ભવ્ય ભાવ, દિલ ધરે, ૧ • એ વિશદ સમ્યક્ જ્ઞાનની અંતર થકી ભક્તિ કરે. ૧ તે પંચ ભેદે જ્ઞાનના સિદ્ધાંતમાં પ્રખ્યાત છે, મતિજ્ઞાનને શ્રત અવધિ મનઃ પર્યાયથી એ ખ્યાત છે; પંચમ ગુણ કેવલમ સમસ્ત વિમેહ તે જેથી પરે, " એ વિશાદ સમ્યક જ્ઞાનનો અંતર થકી ભકિત કર. ૨ ની થયા ગુણ જ્ઞાનનાં ગાતાં જગતમાં દીપતા, - એના પ્રકાશ સમક્ષ કે પદાર્થ કયાંય ન છીપતા, કહે દીપ સહુ એ શાશ્વતું દયાવી સદા ભવથી તારો, || એ વિશદ સમ્યક જ્ઞાનની અંતર થકી ભકિત કરે. ત્ય વંદન કરી એવા દેવાધિદેવકી ગુણે સ્તુતિ ભાણું કહીને થઈબલવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001257
Book TitleDevvandanmala
Original Sutra AuthorN/A
AuthorKhantishri
PublisherHansrajbhai Manek Shah
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Devvandan
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy