SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ge ।। શ્રીસીમંદર સ્વામીનું સ્તવન । આટલા સદેશા ચંદા જિનજીને કહેજો, તેના પ્રત્યુત્તર અમને દેજો, સંદેશા ચંદા જિનજીને કેજો (એ ટેક) શ્રી સીમંદર સ્વામી ૢ વસેા છે, વ`દના સ્વીકારી મારૂં લેજો, સદેશે! ચા૦૧ ચંચલ મન મરકટ માને ન મારૂ, આપ ધ્યાનમાં સ્થિર કરો. સદેશે ૨ તાણુ તારણુ પ્રભુ મુજને તારા, તારક ખર્દને ધરજો. સદેશા ૩ સંસાર સાગરમાં રડવડતા દેખી, સહજ રાજેશ્વર ઉદધરી લેજો સદેશા ૪ શ્રી પાર્શ્વચંદ્રસૂરિ સ્વામી સેવકને, કલ્યાણ મંગલકારી થાજો. સ દેશેા ૫ જ્ઞાન પંચમી તપની વિધિ કાર્તિક સુદ્ઘ પાંચમને રોજ ૫ચમી તપ લેવું અને દર સુદ પાંચમનો ઉપવાસ કરવા, સાડા પાંચ વર્ષ સુધી આ તપ કરવું, તપના દિવસે એ વાર પ્રતિક્રમણ, ત્રણ ટક દેવ વંન કરવું; કાર્તિક સુ* પંચમીના રાજ નવપદ આરાધનના સાતમા દિવસની વિધિમાં જે જ્ઞાનપદના પૂર્વ ખમાસમણા લખ્યા છે તે માફ્ક ૫૧ ખમાસમણા દેવા અને ૫૧ સાથિયા, એકાવન લોગસ્સના કાઉસગ્ગ કરવો, ફૂલ ૫૧ ઢાકવા અને જ્ઞાનપદ-આં હીંના નાગુસ્સ પદની નાકરવાલી ૨૦ ગણવી. કાર્તિક સુદ પાંચમના સિવાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001257
Book TitleDevvandanmala
Original Sutra AuthorN/A
AuthorKhantishri
PublisherHansrajbhai Manek Shah
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Devvandan
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy