________________
પ૭
સ્તવન(સિધ્ધાચલના વાસીજનને લાખો પ્રણામઃ રાગ) સિદધચકની સેવા કરતાં, પામ્યા સુખ અપાર–પામ્યા સુખ અપાર, શ્રી શ્રીપાલ નરેશર જાણે, મયણાસતીને એ છે રાણા; સેવ્યા નવપદ સાર.
પામ્યા. ૧ પૂર્વ સંચીત કર્મ સંગે, કે રંગ ઉપનિજ અંગે; પીડા અપરંપાર.
પામ્યા. ૨ પ્રજાપાલની. મયણાં બેડી, આપકર્તી એ ગુણની પેટી, જાણે ધર્મનો સાર.
પામ્યા. ૩ બેટી સંગાથે બાપ એ ઝગડે, મીથ્યા અહંકાર મતિ તેની બગડે, માપે ઉંબરે હાથ.
પામ્યા. ૪ ખાતે જિન મંદિર ના તિર્થંકર રૂષભનંદે ભાવે; શ્રી મયાણું ઉંબર સાથ.
પામ્યા ૫ જિનશાસનદેવ પ્રભાવે, મનહરમાળા બીજરૂ આવે, હાથમલે હર્ષ અપાર.
પામ્યા. ૬ રાયને રાણી તપ કરે હોશે જગતારક સદગુરૂ ઉપદેશે; રેગ ગમે તેણીવાર
પામ્યા પિતુ રાજ્યને પાછું વાળી, શ્વસૂરના મીથ્યા મદને ગાળી; મેળવી કીર્તિ અપાર.
પામ્યા. ૮ વિષય કષાય તજી સુભ ભવે, નવપદ આરાધના પ્રભાવે, પામશે ભવ પાર,
પામ્યા ૯ મનુષ્ય દેવ ભવ નવના અંતે. શીવ વધુ વરશે દંગતી અંતે
જ્યાં છે સુખ અપાર.
પામ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org