SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ એમ જાણુ ભવિ દિલમાં ધાર, સિધ્ધચક સેવી ભવને વારે બાલ કહે હિતકાર. પામ્યા સુખ અપાર. સિદધચકની સેવા કરતાં, પામ્યા સુખ અપાર-પામ્યા સુખ અપાર, સ્તવન સ્ (મને સંસાર સેરીવિશીરી લોલ એ રાગ) શ્રી સિદ્ધચકને સેવીયેર તેલ, સેવે તે શીવ સુખ થાય છે. રાગ શેગના દુઃખ દૂર ટળે રે લોલ, દુર્ગતિના દુખ સવિ જાય છે. શ્રી સિદ્ધ. ૧ નવપદથી નવ નિધિ પજે રે લોલ, કર તપ આયંબિલ ધરી પ્યાર જે; ' અષ્ટ કર્મના ઝગડા જીતવારે લેલ, સબલ એહ કહ્યો હથિયાર જે. શ્રી સિદ્ધ ૨ સિદ્ધચક સમ મંત્રકે નહી રે લોલ, કઠીન કર્મ કાટન કુઠ્ઠર જે સિદ્ધચકાય નમ: એ મંત્રથી રે લોલ, અનત જીવ પહોચ્યા શીવદ્વાર જે. સિદઘ૦ ૩ વિષય કષાય મદ વારીને રે લેલ, ખટપટ કપટને નિવારજે; સમતા ભાવે એ તપ કીજીયે રે લોલ, તે થાય ક તણો સંહાર જે. સિધિ. ૪ શ્રીપાલ મયણ મહાસતી રે લોલ, સુખ સ પતિ પામ્યા અપાર છે; સિદ્ધચકના સુપસાયથી રે લોલ, ખાંતબાલ જાશે મોક્ષ મોઝારજે. સિદધ પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001257
Book TitleDevvandanmala
Original Sutra AuthorN/A
AuthorKhantishri
PublisherHansrajbhai Manek Shah
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Devvandan
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy