________________
પ૬
જેમ તમે શિવસુખ પાવે રે.
ભવિ ૧ પ્રથમ તે અરિહંત સ્વિકારે, બાર ગુણે કરી તજ ધારે, જગ જનને હિતકા રે.
ભવિ ૨ સિદધ નિરંજન અલખ જગા, ધ્યાન લગાવી મનમાં ભાવે; યે નરભવને હા રે.
ભવિ. ૩ શ્રી આચારજ ગુણમણિખાણું, શુદ્ધ પ્રરૂપે આગમ વાણી; સમરે ગીતારથ જાણ રે.
ભવિ. ૪ શ્રી ઉવજઝાયને વંદે ભાવે, સૂત્ર અર્થ તે ઉભય ભણવે; નમતાં શીખે વધુ આવે રે.
ભવિ. ૫ પંચમ મુનિવર સમતા રાખે, સાધે સંજમ આતમ સાખે; તે અનુભવ સુખ ચાખે રે.
ભવિ૦ ૬ છડું દરિશન નિર્મળ પામી, જેન સુતત્વ રૂચિ અભિરામ; ધરીએ મુકિતના કામી રે.
ભવિ. ૭ સાતમુ જ્ઞાન દિવાકર દીપે, રાગષ અજ્ઞાનને આપે નમતા કર્મ ન લીંપે રે.
ભવિ. ૮ અષ્ટમ સુન્દર વરીએ, અહ નિશિ ઈદ્રિય સંવર કરીએ, હેલે ભવજળ તરીએ રે.
ભવિ૦ ૯ નવમું તપ પદ બહુલા ભેદે, ઘાતી કર્મના મૂળ ઉછે; નમે નમે નિત્ય અખેદે રે.
ભવિ ૧૦ ફુલચંદ્ર દીપ સલ્લુરૂ રાયા, પામી દેવ તે તાસ પસાયા; નવપદના ગુણ ગાયારે.
ભવિ. ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org