________________
૫૩
તસુ પચ પંકજ ભૂગર્યું રેલ,
શ્રી હરખચંદ્ર ગણીશરે વાલે. નવપદા ૧૧ એ નવપદ સ્તવના કરી રે લોલ;
સુભ નિધિ વસુ શિત વર્ષ રે, વાલે. અશ્વિન શિત ચઉદશ તિથે રે લોલ,
પાલી પૂરમેં હર્ષ રે. વાલે. નવપદા ૧૨
શ્રી નવ પદજીને સ્તવન (હરે મારે ઠામ ધર્મના સાડા પચવીશ દેશ જે-એ રાગ) હરે મારે સિદ્ધચકને પ્રણમે ત્રણે કાલ જે,
એહની સેવાથી ભવ દુઃખ ભાંજશેરે લોલ. હરે મારે અરિહંત અરિહંત જાપે અરિહંત થવાય જે, ૧
બાહ્યાભંતર અરિ દલ બલ ત્યાં ભાજપે લેલ. હરે મારે સિદધ પદ સેવે સીઝે સઘળા કાજ જે,
અક્ષય અરૂપી પદને પામીયેરે લેલ; હાંરે મારે જનમ મરણના દુઃખ થાયે ઘર જે;
ચઉગતિના ફેરા સર વામીયેરે લેલ. હરે મારે શાસન ધેરી આચારજ કહેવાય.
ચતુર્વિધ સંઘના રક્ષક તે વખાણીયે રે લોલ; હિરે મારે શિષ્ય ગણને પાઠક આપે પાઠ,
સમતા ધારી સાધુપદ તે જાણીયે રે લોલ. હાંરે મારે સમ્યકદર્શન દર્શન પદ સુહાય,
એથી ભવ ભમવાના ભય ટાળીયે રે લોલ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org