________________
પર
ધરમ રચણ આધાર છેરે લેલ,
સમતા રસને ઠામ રે; વાલે. નિજગુણ પ્રવાટન દિપ છેરે લેલ,
ફરસે દરસણ ધામ રે. વાલે. નવપદા ૬ જેહ પ્રસાદે ભવિજનારે લેલ,
- વંછિત પૂજિત થાય રે વાલે. તેહિ જ ગુણ હિયડે ધરે રે લોલ,
અનુપમ જ્ઞાન કહાય રે વાલે. નવપદા ૭ સુમતિ ક્ષમાદિક ગુણ સહુ રે લેલ,
ગુપ્તિ મૈત્રાદિક સિદ્ધિ રે; વાલે. ચારિત્રથી સફળી હવે રે લોલ,
આરાધે ગુણ વૃદ્ધિ ૨. વાલે. નવપદા ૮ જુવ કંચન કર્મકીટથી રે લોલ,
ખીર નીર જિમ જીત્ત રે વાલે જલણ સમાન તે શોધવારે લેલ,
તપ ભાંખે બહુ ભત્તરે વાલે. નવપદા ૯ એ નવપદ જે પ્રાણીયા રે લોલ,
શ્રીપાલ મયણ નિતર વાલે.. ધ્યાયા દયા દયાવસે રે લોલ,
લહેશે તે શિવ ખિત, વાલે. નવપદા ૧૦ શ્રી પાર્ધચંદ્ર સૂરિ ગણે દીપતાર લેલ,
શ્રી લબ્ધિચંદ્ર સૂરીશરે, વાલે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org