________________
પ૧
કેયલ પર્વત ધુંધલે રે લોલ–એ દેશી
શ્રી નવપદજીનું સ્તવન છે
નવપદ ધ્યા સુખકરુ રે લોલ,
ઉપયોગી અપ્રમત્તરે વાલેશર, સિત ધ્યાની હત મેહની રે લોલ,
અરિહંત પૂજે ભત્તરે, વાલેશર. નવપદા ૧ અનુપમ અનંત અનુત્તરૂર લેલ,
સાસય સુખને કંદરે, વાલેશર. કેવળ કમળાપતિ થયાને લેલ,
તે સિદ્ધ સે આણંદ રે. વાલે. નવપદા ૨. જેહ વિરત વિકથા થકી રે લોલ,
વિષય કષાય પરિત્યકત રે વાલે. ધરમપદેશમેં રકત છેરે લેલ,
ગણિ ને પ્રણમે ભત્ત રે. વાલે. નવપદા ૩ સૂત્ર અરથ દાતાર છે? જેલ,
વિષ ગેરસમ કહેવાય રે વાલે, મેહ સર૫ વિષ ભાંજવા રે લોલ,
વંદે તે વિઝાય છે. વાલે. નવપદા ૪ મહગારવથી મુક્ત છે? તેલ,
સમદમ ગુણ ગણધાર રે, વાલે. ત્રિપદી ધ્યાને લીન રે લોલ,
તે નમે સાધુ ઉદાર રે. વાલે. નવપદા પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org