________________
૫૦
જ્ઞાનપદ ભજીએ રે એ દેશી
॥ શ્રી નવપદજીનુ સ્તવન
નવપદ ધ્યાવેા રે વિયણ ભાવસુ, આતમને હિતકાજ રે. સમક્તિ પૂર્ણાંક એ આરાધતાં, ભવતારણ શુભ આજ રે નવપદા ૧ પ્રથમ પદે જિન શ્રી અરિહ'તજી, ખાર ગુણે ગુણવંત ૨ ચેાત્રીશ અતિશય ગુણુ વાણી તણા, પાંત્રીસથી વિસ્તૃત રે ।।નવપદ ર
અષ્ટ કરમ મલ ક્ષય કરવા થકી, અષ્ટ ગુણે જે અનંત રે, નિરાવરણ શુભ સત્તામાં રમે, લો સિઘ્ધ ભગવંત રે નવપદા ૩ છત્રીશ ગુણુ રયણે કરી રાજતા, ગણનાયક ગુણવ ́ત રે, વાદ વિવાદે રે પંચાનન સમા, આચારજ મુનિ સંત રે ।।નવપ॥ ૪ ગોપાંગ પઠન પાઠેન રતા, પ ́ચવીશ ગુણને ધરત રે, આગમના અર્થ ઉભયને ધારતા, ઉપાધ્યાય મહિવત ૨ે નવપદા પ સમ્યગરીતે ફ્ સાધે મેાક્ષને, સત્તાવીશ ગુણવંત રે,
શાંત દાંત નિર્ભ્રાભ ગુણૅ કરી, સાધુ સમતાવંત ૐ નવપદા ૬ દર્શન સમતિ જિનવર ભાખીઉ, જ્ઞાન તે આત્મ પ્રકાશ રે, ચારિત્ર તે નિજ ગુણુમાં રમણતા, તપ તે વિવિધ પ્રકાર મૈં નવપદા છ એમ નવપદનારે, આરાધન થકી, શ્રી શ્રીપાલ નદિ રે, કુશલ દીપ ભવસાગરને તર્યાં, ભાખે દેવ મુણિદ નવપદ ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org