SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્ષાભક્ષ જ્ઞાનથી જાણે, જાણે પિયારેય કૃત્યાકૃત્ય જ્ઞાને લહે, કરે ભવ છે. પ્રથમ જ્ઞાનને પછી દયા, સિદ્ધાંતે કહયું હતું દશ વૈકલિક સૂત્રમાં, જિનવરે ભાખ્યું તેહ. છે. ૩ | ભેદ એકાવન જ્ઞાનના, વેત વર્ણ તસ જાણ; એ હીં નાણસ્સ નમે પદ, દયાને બાલ નિર્વાણ | ૪ | ૧૦ કર્મક્ષય કરવા ભણી, ચારિત્ર પદ આરાધે ચારિત્ર ધમંપાળીને, આત્મ કારજ સાધે. 1 / ૧ / સત્તર ભેદ છે એહના, વળી અસર પણ થાય; દેશ વિરતિ ગૃહિ યતિએ, દે ભેદમાં સમાય || ૨ | ચક્રવર્તિ ખટ ખંડ ઘણું, ચારિત્ર પદ જે પાય; સકલ કર્મને ક્ષય કરી, શીવપુરીમાં જાય. ૩ | ત્રિકરણ શુધેિ એક દિન, ચારિત્ર પદ જે પાળે; સુર પદવિ તે પામીને, અનંત સુખમાં મ્હાલે | ૪ | બાલ મુનિ કહે ભવિ પ્રાણી, પામે શિવ સુખ આપ + ૫ ૧૧ વિનટળે તપ ગુણ થકી તપથી રેગ સબ જાય; શ્રી શ્રીપાલની પરે, તપથી સબ સુખ થાય. | ૧ | દ્રઢ પ્રહારી હિંસકઘણે, કીધા કર્મ અઘેર; સમભાવે તપ પ્રભાવથી, કાઢયા કર્મ કઠેર સમતા ભાવે તપ તપે ભવિ પ્રાણી જે હોય; નિકાચિત કર્મ કાપીને, અક્ષય સુખ પામે સેય. 8 | નવમે દિન આરાધીએ, વેત તપ પદ સુજાણ, ઓ હીં નમે તવસ્સેનામે, જાપ જપ ગુણ ખાણ / ૫ ક્ષાંત્યાદિક ગુણ ને ધરી, શ્રી નવપદ આરાધો. પુનમ શશીને બાલ કહે એમ મોક્ષ પદ સાધે ! ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001257
Book TitleDevvandanmala
Original Sutra AuthorN/A
AuthorKhantishri
PublisherHansrajbhai Manek Shah
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Devvandan
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy