SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ - હરે મારે જ્ઞાન પદ સેવે કેવલ જ્ઞાન પમાચજે, ચારિત્ર પદથી શીવ સુખ ભાળીયે રે લોલ. હારે મારે તપ તપવાથી કર્મ કઠેર કપાય જે, આત્મિક ગુણની પ્રાપ્તિ એહથી કહી રે લોલ; હાંરે મારે નવ પદ સેવ્યા નવદિન ચિત્ત લાય જે, શ્રી શ્રીપાલે સુર ગતિ એહથી લહી રે લેલ. હરે મારે વિષય કષાઈને છાંડી નિંદ પ્રમાદ, ખાંતિ શાંતિ ધરીએ તપ કીજીએ રે લોલ, હાંરે મારે નવ આયંબીલની ઓળી નવ નવ થાય છે, બાલ કહે એહથી શીવ સુખ લીજીયેરે લેલ. (૨) (સ્તવન-રાગ-ધાટે) મેદે સુગુણ સહાય, ભવ ભય વારક એહ ઉપાય મેરે. ૧ / નવ પદ નવનિધિ દાયક હોય, ચરણ શરણ નરગ્રહે જબ કેય મેરે૨ અરિહંત પદ મધ્ય કણિકા ધાર, સિદ્ધાદિક ચિહું પંખી મઝાર મેરે ૩ દર્શન બિન નાહ કારજ સિદ્ધ, જ્ઞાનાદિક પદ જગત પ્રસિદ્ધિ મેરે છે જ અષ્ટ કમલ દલ હિયે બિચ ધાર, ઈણ સમરણ બિન ન લહે ભવપાર. મેરે) | ૫ | એ પદ અરવિંદ સમ કરિ ભાલ, શ્રી હર્ષચંદ્ર સૂરિ કૃપા સે નિહાલ. મેરે) | ૬ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001257
Book TitleDevvandanmala
Original Sutra AuthorN/A
AuthorKhantishri
PublisherHansrajbhai Manek Shah
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Devvandan
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy