________________
૧૩૭
કેવિસાહુકહી અનંતા સિધ્ધજીને મ્હારે નમસ્કાર હેજે કહી ઈચ્છામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવાન સ્તવન સદિસાએમિ ઈચ્છામિક ઈચ્છાકારેણ સંદિસહ ભગવાન સ્તવન ભણેમિ પછી નવકાર બેલી સ્તવન કહેવું.
મહાવીર જિન સ્તવન
(જગજીવન જગવાલ હે એ દેશી) ચરમ જિનેશ્વર વીરજી, સેવકની અરદાસ લાલ રે; સાંભળી સફલ કરે પ્રભુ, જેથી છુટે ભવ પાસ લાલ રે ચરમ- ૧ ભવ ભમતા મેં દેખીયા, તુમ વીના દેવ અપાર લાલ રે; તે તે ભવ બંધમાં પડયા કેણ છેડાવણહાર લાલ રે. ચરમ૦ ૨ શુભ પુર્વે હું પામી, જહાઝ સામે જિનરાય લાલ રે, કૃપાદૃષ્ટિ કરીને પ્રભુ મેટે કરમ, અપાય લાલરે ચરમ૦ ૩ તુમ વિના ઔર મેહે નહિ, અવર વસિલે કેય લાલ, વિનતિ એ પ્રભુ માહરી, ચિત્તમેં ધરજે સેય લાલરે ચરમ૦ ૪ વડતપ ગણે દીપ, શ્રી પાર્ધચંદ્ર સૂરદ લાલરે; સહજ કલાનિધિ સાહિબા, સાગરને આનંદ લાલરે. ચરમ૦ ૫
પછી જયવીયરાય પુરા કરી નીચે પ્રમાણે ચૈત્યવંદન કરવું.
શાશ્વતાશાશ્વત જિન ચીત્યવંદન અનંત ચઉવીસી જિન નમું, સિદધ અનંતિ કેડ,
કેવલનાણી વિર સવિ, વંદુ બે કર જોડ. દે કેડી કેવવ ધરા, વિહરમાણ જિણ વાસ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org