________________
૧૩૮
સહસ જુગલ કોટી નમું, સાધુ સર્વે નિસદીસ. ૨ પ્રતિમા પનરહે કોડીસય, વળી ખેતાલીશ કાડ;
લાખ અઠાવનતીસખ્તુ, સહસ અસિ અધિક જોડ. ૩ એ છે પ્રતિમા જિનતણી, ઉજ્જૈ અહે। તિરિ લેાય;
અરિહંત ભાવ જીહારતાં, જિષ્ણુ સરિસા લહાય. ૪ રૂષભ ચ`દ્રાનન જાણિયે, વારિષણ વમાન;
ચાર નામ એ સાસતા, પ્રભુ` મન ધરી ધ્યાન. પ ઈષ્ણે નામે નહુ કેહુવા, ન હુવે ન હુસ્સે કાઈ,
જઇ એહની પ્રતિમા ભણું, તે સાસતી ન હેાઈ ૬ આદિઅત જેહને! નહિં, તે સાસતી કહાય;
તાસ પટંતર જિષ્ણુ પડિમા, મણુઅલાક ઇહ થાય, નર નરપતિ જે કારવી, અ સાસતી તે જાણ;
જે હુવા જે હુવે જે હુસ્સે, જિવરગુણમણિ ખાણુ. ૮ અષ્ટાપદ સમેતશિખર, શત્રુજ્યે ગિરનાર;
અર્બુદ ગામાગર નગર, જિહજિહ જિનહુ વિાર. ૯ જિહાં મુનિવર અણુસણ કરી, મુકિત ગયા જિષ્ણુ ઠામ;
સિધ્ધક્ષેત્ર તસુ દ ́સણે શુભલ શુભ પરિણામ. ૧૦ ભરતેસર નરવઇ પહ, કરાવી મન ભાય;
તે જિન પ્રતિમા વદતાં, દૂ દુરીત પલાય ।। શ્રી શાશ્વેતા જિન સ્તુતિ ! રૂષભ ચ’દ્રાનન, વારિષણ વધ્યું માન;
એ ચારે શાશ્ર્વતા, જિનને કરૂં પ્રણામ;
For Private & Personal Use Only
७
Jain Education International
૧૧
www.jainelibrary.org