________________
ઉસર હુંસ;
સિધ્ધારથરાય કુલમણિ, ત્રિશલા ક્ષત્રિયકુંડમાં જનમિયા, સકલ મુનિ અવત સ.
୧
,
મૃગપતિ લખન સુવર્ણ વર્ણ, સાત હાથ શરીર; અહાંતેર વરસનુ આઉભું, સાગરવર ગંભીર. ચરમ જિનેશ્વર વીર;
પાવાપુરી મુતિ ગયા; શાસનપતિ સૈાહામા; સુગિરિ સમ ધીર. અહી પ્રભુ મુદ્રા પેખતાં, શાંતરૂપ સુખકાર; ભાવ વીર મુજ સાંભરે, અનંત ગુણ ભડાર. ચિત્ત સમાધિ કારણે એ, પ્રભુ તુજ ધ્યાન આધાર; સહજ રાજેશ્વર સાહિબા, ભવસાગર હરનાર
૧૩૫
૬
એહવા દેવાધિદેવ તેહની ગુણુ સ્તુતિ ભણુ કહી ઉભા
થઇ થાય એલવી.
મહાવીર જિન સ્તુતિ
( અભિનંદન જિન વંદન કીજે એ રાગ )
શ્રી શાસનપતિ જગ જયકારી, અતિમ જિનવરની બલિહારી, નિકટ પ્રભુ ઉપકારી, સિધ્દાર્થ કુલ નભમણી ભારી ત્રિશલા નંદનની જાઉં વારી, હરિ લંછન અવિકારી, નયરી ક્ષત્રીકુંડ વાસ સ્વિકારી, અહાંતેર વર્ષનું આયુ ધારી વિનર નારી તારી, વસુમતિ ફરસી પાદવિહારી, ગ્રામ નગરપુર પાવનકારી શ્રી મહાવીર નમુ· દાડી. ૧ નાગ ડસ્યા ચડકૌશિક કાળા, કરૂણા નજરથી નાથે વિહાળ્યે, ભવના ફેરા ટાળ્યો, અર્જુન માલી જે હત્યારા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org