SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ કહી અનંતા સિદધજીને મ્હારો નમસ્કાર હેજે પછી નવકાર બેલી સ્તવન કહેવું. શ્રી પાર્શ્વનાથનું સ્તવન (પ્રથમ જિનેશ્વર પ્રાણીઓ એ રાગ ) પ્રેમે પ્રણમું પ્રહસને, પાર્શ્વજિનેશ્વર રાય; દુષ્ટ કમઠ શઠ હઠ હયે વેગથી જેણે પ્રભુ, તેહના પૂજું પાય. પ્રેમે ૧ કાષ્ટમાં બળતે નિવારીને. નવકાર મંત્ર સુણાય; સુધા વૃષ્ટિ કૃપા દ્રષ્ટિએ કરી નિરખતાં, અહિ અહિશ્વર થાય, પ્રેમે ૨ દીન દયાનિધિ દેવ એ, જગદુદદારણ વીર સુરતરૂ સુરમણ સુરગવી આધકે ઓળખે, સુરગિરિ સમ વડપીર. પ્રેમે ૩ સેવક શરણે આવીયે, પૂરે મનની આશ; ભવ દવ તાપ ત્રિવિધથી મુક્ત કરી પ્રભુ, રાખે તમારી રે પાસ. પ્રેમે ૪ શામળા નવપલ્લવ પ્રભુ શ્રી શંખેશ્વર રાય, સહજ કલાનિધિ સાહેબ ગુરૂ સાનિધે કરી, સાગર પ્રભુ ગુણ ગાય. પ્રેમે ૫ પછી પુરા જ્યવયરાય કરી ચૈત્યવંદન કરવું. શ્રી મહાવીર જિન ચિત્યવંદન આજ શુભેદય માહો, કરૂણાનિધિ દીઠા આનંદ ઉરમાં ઉછળે, કર્મ ગયા ધીઠા. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001257
Book TitleDevvandanmala
Original Sutra AuthorN/A
AuthorKhantishri
PublisherHansrajbhai Manek Shah
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Devvandan
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy