SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૩ વામાનંદન વંદન કીજે, ચંદન નિત્ય ચરચીજે, અશ્વસેન કુળ નભ મણ પ્રકટયે, મંગળઅડ વરતીજે; કુમારપણે પ્રભુ અશ્વ ખેલાવત, કમઠ તાપસને ભાણેજી, પંચગ્નિમાં બેસી કાઢે, નાગ અજ્ઞાન પ્રજાળે. ૧ ચગીને કહે પ્રભુ હઠ નથી, હિંસા થાય સ્વભાવેજી, તબ કહે યેગી ચગની વાતે, ન હિ અવ ખેલાવો પછી વડ કાષ્ટ ચીરાવી પ્રભુએ, નાગ પ્રજળતે બતાવ્યોજી, સેવક મુખ નવકાર સુણાવી, ધરણંદ્ર પદ પર ઠાવ્યો. ૨ પ્રભુ દીક્ષા લઈ કાઉસગ્ગ ધ્યાને, ઉભા રહ્યા એક તાને, કમઠ થયે મરીને મેઘમાળી, દીઠા પ્રભુને અજ્ઞાને; મુશળાધારે જળ વરસાવ્યું, અડીયુ તે પ્રભુ નાકે, આસન કયું નાગપતિનું, પ્રભુને શિર વહી ઢાંકે છે. ૩ ધરણે શિક્ષા કરી તેથી, કમઠ પ્રભુને ખમાજી, વિચર્યા મહીયલમાં તે જિનપતિ, કેવળ કમળા પાવેજી; ભવિ નરનારીને પ્રતિબધી, સમેત શિખર પ્રભુ જાવેજી, અજર અમર પદ શિવશ્રી પામ્યા, ભવસાગર ફરી નાવેજી. ૪ પછી જ કિચિ૦ નમુત્થણું કહી ચારિત્રાચાર વિરોધનાર્થ કરેમિ કાઉસગ્ગ કહી અન્નત્થવ કહી બે લેગસ્સ અથવા આઠ નવકારને કાઉસગ્ન કરે પછી લેગરસ સવ્વલેએ. અન© કહી એક લેગસને કાઉસગ્ગ કરો પછી પુખરવરદી વંદણવરિઆએ અન્નત્થ૦ કહી એક લેગસ અથવા ચાર નવકારને કાઉસગ કરી સિદધાણું બુદધાણું નમુત્થણે જાવંતિ ચેઇયાઈ જાવંત કેવિસાહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001257
Book TitleDevvandanmala
Original Sutra AuthorN/A
AuthorKhantishri
PublisherHansrajbhai Manek Shah
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Devvandan
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy