SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ર સહસ વરસનું આખું જી, ગિરનારે ત્રણ કલ્યાણ શંખ લંછન દશ ધનુષનું શ્યામસુંદર તનુવાન, સભાગી૭ દિક્ષા લેઈ રાજુમતિજી, રથનેમિ આણ ઠામ, સહજ ગુણગણ સાગરૂછ, પામ્યા અવિચલ ધામ. ભાગી. ૮ પછી પુરા યે વીયરાય કરી ચૈત્યવંદન કરવું. શ્રી પાર્શ્વનાથ જિન ચૈત્યવંદન જય જય જગદાનંદ પ્રભુ, જગગુરૂ જગદાધાર. જગ બંધવ જગ સત્યવાહ, જગજન તારણહાર. ૧ વણારસી નયરી ધણી, અશ્વસેન કુલચંદ; ચરણ સેવે નિત્ય જેહના, પદ્માવતી ધરણું. ૨ વામાદેવી માત લંછન, અહિ નવકર કાય; એકસો વરસનું આઉખું નીલ કમલ તનુ છાય. ૩ સમેત શિખર ગિરિ ઉપરે, પામ્યા પદ નિર્વાણ પુરૂવાદાણી આપની, ભવ ભવ આંણ પ્રમાણ. ૪ શ્રી શંખેશ્વર સાહિબ, શામલીયા સુખકાર; ચિંતિત ચિંતામણી ધણું, સેવક શિવ દાતાર. ૫ સ્વામી શરણે આવીએ, શરણાગત સાધાર; શાંત સુધારસ સાગર, સહજ રાજેશ્વર તાર. ૬ એહવા દેવાધિદેવ તેહની ગુણ સ્તુતિ કહીયે. શ્રી પાર્શ્વનાથની સ્તુતિ ( પુણ્યનું પિષણ પાપનું શેષણ એ રાગ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001257
Book TitleDevvandanmala
Original Sutra AuthorN/A
AuthorKhantishri
PublisherHansrajbhai Manek Shah
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Devvandan
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy