SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ અગ્યારસે સ યમ પાયાજી, કેવલ પામ્યા કાતિક વદિ બારસે, માગશર સુદની તેરસે છે, ભવસાગર તરી સહજ રાજેશ્વર, મુક્તિ નગરીમાં જઈ વસેછે. પછી આ ભવમખેડા સુધી જય વીયરાય કરી ત્યવંદન કરવું. શ્રી મલ્લિનાથ જિન ચૈત્યવંદન પૂરવ પુન્ય પામીઓ, દરસન શ્રી જિનરાજ; મલ્લિનાથ ઓગણીસમા, પ્રગટયે આનંદ આજ ૧ મિથિલા નગરી નરપતિ, કુંભારાય જસ તાત; માત પ્રભાવતી જનમીયા નીલકમલ સમ ગાત. ૨ પચીસ ધનુષનું દેહમાન, સમરસ સંઠાણ સહસ પંચાવન વરસનું, આયુ શ્રી જગભાણ. ૩ સમેત શિખર ગિરિ ઉપરે, પામ્યા અવિચલ ઠાણ; લંછન મંગલ કલશનું, કેવલ દંસણનાણુ. સહજ રાજેશ્વર વિનવું એ, વિનતડી અવધાર; ભવ સાગરથી તારજો, આવા ગમન નિવાર. ૫ પછી જ િિચવનમુલ્કણુંસવ્વલેએ અરિહંતઈયાણું અન્નત્થ૦ કહી એક નવકારને કાઉસગ્ગ કરી થેય કહેવી. થાય જયંત વિમાનથી ફાગણ વદી ચેાથે, ચવિયા મલિલ જિનેશ્વરજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001257
Book TitleDevvandanmala
Original Sutra AuthorN/A
AuthorKhantishri
PublisherHansrajbhai Manek Shah
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Devvandan
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy