SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ બૈશાખ વદની ચૌદશે એ, જનમ્યા કુંથુનાથ તા, પચમી સંયમ કેવલી એ, ચૈત્ર શુદ્રી ત્રીજે સાર તા, વૈશાખ શુદીની એકમે એ, એ થયા ભવસાગર પાર તેા, ૧ પછી આભવમખંડા સુધી જય વીયરાય કરી મૈત્યવંદન કરવું. શ્રી અરનાથ જિનનું ચૈત્યવંદન શ્રી અરનાથ આરાધીયે, કરી શુધ્ધ મન વચ કાય; ભકિત અહુમાને કરી, નમતા શિવ સુખ દાય. સુદન ભૂપતિ કુલ તિલક, દેવી માત સુખકાર; લઈન નંદ્યાવતનું નાગપુરી અવતાર. ૧૨૫ ત્રીશ ધનુષની દેહદી, વરસે ચારાશી હજાર; આયુ પાલી સમ્મેત શિખરે, પામ્યા સુખ શ્રીકાર. આજ સફલ દિન માહા. તુજ દરિસણે જિનરાય; પૂરવ પુન્યના ઉડ્ડયથી, ઉદ્યમ સક્ષ્ા થાય. સહજ રાજેશ્વર વિનતિએ, અવધારા મહારાય શ્વસાગરથી તારો, બેડા પાર જેમ થાય. ૫ પછી જ િકંચિ૰ નમ્રુત્યુણ સવલાએ અરિહંત ચૈઇયાણ ૦ અને અન્નત્ય કહી એક નવકારના કાઉસગ્ગ કરી થાય કહેવી. થાય સર્વા વિમાનથી ચવ્યા શ્રી માગશર જનમ્યા Jain Education International ફાગણ વદી ત્રીજે, અરરિજન રાયાજી, શુદ્રની દશમે, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001257
Book TitleDevvandanmala
Original Sutra AuthorN/A
AuthorKhantishri
PublisherHansrajbhai Manek Shah
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Devvandan
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy