________________
૧૨૪
વિશ્વસેન કલ જાયા, જશ અચિરાદેવી માયા. શાણા જગવચ્છલ જગ ભાયા, પૂરવ પુન્ય પાયા. શાણું ૪
સેલમાં જિનવર રાયા, પંચમ ચકી કણયા. શાણા ચાલીશ ધનુષની કાયા, કંચન વરણી છાયા. શાણુ ૫ દુઃખ દાવાનલ હરવા, સાનિધ શિવસુખ કરવા શાણ૦ સહજ રાજેશ્વર વરવા, ભવસાગરને ઝટ તરવા. શાણું ૬
પછી પુરા જ્યવયરાય કહી ચૈત્યવંદન કરવું.
શ્રી કુંથુનાથ જિન ચૈત્યવંદન કુંથુનાથ જગદીશ તું, શરણાગતને તાર, તારક જાણી આપને, શિર નામું નિરધાર
ચક ગજપુરીને ધણી, પિતા સુર ભૂપતિ, શ્રી દેવીમાય છાગ લંછન, સમેતગિરિ શિવપતિ. ૨
પાંત્રીશ ધનુષનું સુવવશ્વ, સુંદર શરીર સાર; સહસ પંચાણું વરસનું, જિવિત જિનવર તાર.
વીતરાગ જયદેવ તું, રહિત દેષ અઢાર તુજ આણું મુજ મન વસી, ભવોભવ સુખ દેનાર.
આલંબન પ્રભુ આપનું એ, ભવસાગર હરનાર; સહજ રાજેશ્વર વંદતા, સદા જય જયકાર. ૫
પછી જ કિંચિત્ર નમુત્થણું, સવ્વલેએ અરિહંત ચેઈયાણ અને અન્નત્થર કહી એક નવકારને કાઉસગ્ગ કરી થેય કહેવી.
થય શ્રાવણ વદી નવમી ચવ્યાએક સર્વાર્થ જ્ઞાનની સાથે તે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org