________________
૧ર૩
*
*
* * *
* *
*
*
* *
નર તિરિ દેવા વાણું સુષમેવા, નિજ નિજ ભાષામાં લહે, જયાં પ્રભુ વિચરે રેગ ન પ્રસરે, મુષક શલભ શુક નવ રહે,
ઈતિ ભીતિ મારી જગ ઉપકારી, જ્યાં પ્રભુ ત્યાંથી દુર વહે, સહજ કલાનિધિ દષ્ટ ઉદધિ, ભરતી પામી ગહ ગહે. ૪
પછી જકિચિ નમુત્થણું કહી ચાસ્ત્રિાચાર વિરોધનાર્થ ઉસગ્ગ કરૂ કહી અન્નત્થ કહી બે લેગસ અથવા આઠ નવકારને કાઉસગ્ન કરે પછી લેગસ્સવ સાવલેએ. અન્નત્થ કહી એક લેગસને કાઉસગ્ગ કરે પછી પુખરવરદી, વંદણ વતિઓએ અન્નત્થ કહી એક લેગસ્સનો કાઉસગ્ગ ક. ત્યારબાદ સિધાણું બુદધાણું કહી નમુત્થણું જાવંતિ જાવંત કેવિસાહ કહી અનંતાસિદધને મારે નમસ્કાર હેજે ઇચ્છાકારેણ સંદિસહ ભગવન સ્તવન સંદિસાએમિ બીજુ ખમાસમણ દઈ સ્તવન ભણું નવકાર કહી સ્તવન બેલવું.
શાંતિનાથનું સ્તવન ( વિદેશી કાપડ છોડે સ્વદેશ કાપડ પહેરે એ રાગ) મંગળ મૂરતિ વિભુની કલ્યાણકારી પ્રભુની,
શાણી સજન શાંતિ સ્વામિ સેવીએ (એ આંકણી) શાંતિ પ્રભુની સેવા આપે તે શિવસુખ મેવા શાણું. ૧
પારે શરણે આવ્યો, સ્વદેહ દેઈ બચાવ્યો શાણ ગર્ભે મારી નિવારી, શાંતિ જગ વિસ્તારી શાણું
હરિભયે મૃગલે ડરિયે ચિન બાને શરણે ધરી શાણુ એવા દીન દયાલા, શરણાગત પ્રતિપાલા શાણુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
www.jan