SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ સમેતગિરિ સિદ્ધિ ગયા, પામ્યા ભવજલ પાર. ૩ નાથ નિર્ધામક ગેપ તું, ભવ અટવી સથવાહ, , સેવક જાણી આપને, તારક બિરૂદ નિવાહ. કર્મ ગ હર ધનવંતરીએ, સહજ રાજેશ્વર દેવ; ગુણ સાગર ભવ હેજે, તુમ પાય કમલની સેવ. ૫ એહવા દેવાધિદેવની ગુણસ્તુતિ ભાણું કહી ઉભા થઈ થય બલવી. શ્રી શાંતિજિન સ્તુતિ (પાસ જિર્ણદા વામાનંદા એ રાગ ) શાંતિ જિર્ણોદા અચિરા નંદા, વિશ્વસેન કુલ નભમણી જગદાનંદા પાપનિકંદા, શાતિનિકેતન સુરમણી પરમ મુર્ણદા ભવ ભય ફંદા, ટાલે ભાવિકના જગધણી, પ્રભુમુખ ચંદ્રા નિદખી ઈદ, હરખે લે લુંછણ લળી. ૧ પારે ઉગારી જિનપદ ધારી, કરૂણસિધુ દયાનિધિ: ભવિ નરનારી અગણિત તારી, વિચર્યા મહીયલ ગુણનિધિ. રાગને વારી દ્રષને મારી, ભવરણમાં જય કરી વિધિ; શિવપુરી સારી શુભ શણગારી વિજ્ય પતાકા ત્યાં ચઢી ૨ મનવીતરાગી રક્તનીરાગી માંસ ઉજજવળ ક્ષીર સમ સદા, જસ સૌભાગી વીણા વાગી, પ્રભુ તુજ આગમની મુદા, કંચન કાયા નિર્મળ પાયા, રોગ પ્રસ્વેદ રહિત યદા, આહાર નિહારા નયનની દ્વારા દેખે ન ચર્મ ચક્ષુ કદા. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001257
Book TitleDevvandanmala
Original Sutra AuthorN/A
AuthorKhantishri
PublisherHansrajbhai Manek Shah
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Devvandan
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy