________________
૧૨૭
માગશર શુદિ અગ્યારસે જનમ્યા, પિષ શુદિ પરમેશ્વરજી, અગ્યારસે દીક્ષા કેવલ પામ્યા, ચૈત્ર સુદ ચોથ નિરવાણજી; સહજ રાજેશ્વર ભવસાગર તરી, લયા અનંત સુખ ખાણજી. ૧
પછી આભવમખેડા સુધી જ વિયરાય કરી રમૈત્યવંદન કરવું.
શ્રી મુનિસુવ્રત જિન ત્યવંદન શ્રી મુનિસુવ્રત સ્વામિના, પામ્ય દરિસણ આજ
સફલ થયે દિન માહરે, સિદ્ધા આતમ કાજ. ૧ રાજગૃહી નયરી પતિ, સુમિત્રરાય નંદન,
પદમાં ઉરસર હંસલે, કછપનું લંછન. ૨ વિશ ધનુષ પ્રમાણુ દેહ, આયુ ત્રીસ હજાર
ગિરિ સમેતે સિદ્ધિ ગયા, અરિષ્ઠરત્ન આકાર, કલ્પવૃક્ષને કામધેનુ, મલતા દિલ ઉલસાય,
તેથી અધિક જિન દર્શન સમકતી હરખાય. ચિન્તિત ચિન્તામણી એ, સહજ રાજેશ્વર દેવ,
ભવસાગરમાં શરણ હજે, ભવોભવ તુમ પાય સેવ. ૫ પછી અંકિચિ નમુત્થણું સવ્વલેએ અરિહંત ચેઇયાણું અન્નત્થ” કહી એક નવકારને કાઉસગ્ન કરી થેય કહેવી.
થાય અપરાજિતથી શ્રાવણ સુદ પુનમે.
ચવિયા મુનિસુવ્રત સ્વામીજી, જનમ્યા જેઠ વદ આઠમે ફાગુણ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org