SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ ભાદ્રપદ શુદી નવમીએ, સિદ્ધિ પદવી લહંતતે સહજ રાજેશ્વર વિનતિએ, કર ભવસાગર અંત તે. ૧ પછી આભવમખેડા સુધી જયવીયરાય કરી ચૈત્યવંદન કરવું. શીતલનાથ ચીત્યવંદન આજ સફલ દિન માહરે, દીઠા શ્રી જિનરાય; નમતા શ્રી શીતલ પ્રભુ, આતમ શીતલ થાય. નંદા માત દરથ પિતા, ભદિલપુરના સ્વામ; શ્રીવચ્છ લંછન દીપત, સમેતગિરિ શિવધામ. નેવું ધનુષની શોભતી, કંચન વરણી કાય; એક લાખનું આઉખું, વંદતાં પાપ પલાય. જિન પ્રતિમા જિન સારિખી, ભાખી સૂત્ર મઝાર; હિત સુખ નિઃશ્રેયસ ભણી, વંદતા હોય નિરધાર સહજ રાજેશ્વર સેવતાં એ, પાયે પરમ નિધાન સંસાર સાગરે ડુબતા, જીવને જહાઝ સમાન. ૫ પછી જેકિંચિ૦ નમુત્થણું સત્રલેએ અરિહંત ચેઈયાણું અન્નત્થ કહી એક નવકારનો કાઉસગ્ગ કરી થાય કહેવી. થાય વૈશાખ વદની છડું ચવિયા, દશમા સ્વગથી સ્વામીજી; મહા વદી તેરસે જમ્યા જિનક, તેજ તેરસે દીક્ષા પામીજી; પિષ વદ ચૌદશ દિવસે કેવલી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001257
Book TitleDevvandanmala
Original Sutra AuthorN/A
AuthorKhantishri
PublisherHansrajbhai Manek Shah
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Devvandan
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy