SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૭ શ્રી શીતલ જિનરાયા; વૈશાખ વદ બીજે મેક્ષ પામ્યા, સહજ રાજેશ વંદુ પાયાછે. ૧ પછી આભવમખેડા સુધી ય વિયરાય કરી ચૈત્યવંદન કરવું. શ્રી શ્રેયાંસનાથનું ચિત્યવંદન શ્રી શ્રેયાંસ ભગવાનના, દીઠા દરિશન આજ; દરિશને દુ:ખ દરે ટળ્યું, દરિશને સિદધા કાજ. ૧ તાત વિષ્ણુ માત વિષ્ણુ, સિંહપુરીને રાય, ગેડે લંછન ચરણ સેવે, એંશી ધનુષની કાય. ૨ લાખ ચોરશી વર્ષનું આયુ શ્રી જિનરાય; સમેત શિખરે મુક્તિ ગયા, મેહ રાય હરાય. ૩ સમ્યક દર્શન પામતા, મિથ્યા દર્શન જાય; દર્શન મહીની કમને, ક્ષય કે ઉપશમ થાય. સહજ રાજેશ્વર દર્શનેએ પાયે પરમાણુંદ ભવસાગરમાં જીવને, તુજ દરિશન સુખકંદ. ૫ પછી જેકિચી. નમુથુણં, સવ્વલેએ અરિંહત ચેઇયાણું અન્નત્થ કહી એક નવકારને કાઉસગ્ગ કરી શ્રેય કહેવી. થાય અશ્રુત કલ્પથી શ્રી શ્રેયાંસ જિન, વદિ છઠે ચવિયા, ફાગણ વદ બારસે જિન જમ્યા, ઈંદ્રાદિકે સ્તવિયાજી; તસ તેરસે લે દીક્ષા કેવળી, અમાવાસ મહામાસજી, શ્રાવણ વદી ત્રીજે શિવ પામ્યા, ભવસાગર તોડી પાસ. ૧ ... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001257
Book TitleDevvandanmala
Original Sutra AuthorN/A
AuthorKhantishri
PublisherHansrajbhai Manek Shah
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Devvandan
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy