________________
૧૧૫
સહજ રાજેશ્વર સેવિએ, સાગરવર ગંભીરતે ૧
પછી આભવમખેડા સુધી જ વિયરાય કરી ચૈત્યવંદન કરવું.
શ્રી સુવિધિનાથ જિનનું ચિત્યવંદન આજ સફલ નયને થયા, નિરખ્યા સુવિધિ નિણંદ:
રેમ રામ આનંદ છે, જેના કજ દેખી દિણંદ. ૧ પુષ્યદત્ત ભગવાનના, પ્રેમે પ્રણમું પાય;
અલિય વિધન સવિ, ઉપશમે, ભવભવના દુઃખ જાય ૨ કાકડી નગરી ભલી, જસ પિતા સુગ્રીવ રાય;
મગર લંછન ચરણે રહ્યો, રામા દેવી માય એક ધનુષની ઉજલી, ચંદ સમ વરણ કાય;
બે લાખ પૂરવ વરસનું, આયુ શ્રી જિનરાય. શ્રી સહજ રાજેશ્વર ગુણનીલેએ, કરૂણ રસ ભંડાર ભવસાગરમાં જહાઝ સમ, સેવક પરમ આધાર પર
પછી અંકિચિ નમુક્કુર્ણ સવલોએ અરિહંત ચેઈયાણું અન્નત્થ૦ કહી એક નવકારને કાઉસગ્ન કરી થેય કહેવી.
થાય
ફાગણ વદિ બીજે ચવ્યાએ, નવમા સ્વર્ગ આણંત તે;
માગશર વદિની પંચમીએ, જમ્યા સુવિધિ અરિહંતત; તસ છઠે દીક્ષા ગ્રહીએ, છ કાય જીવ સુખકંદ;
કાર્તિક સુદ ત્રીજે થયાએ, કેવલી જગદાનંદતે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org