________________
૧૧૪
સુપાર્શ્વ જિનવર ભવસાગર હર, સહજ રાજેશ ગુણધામીજી. ૧ પછી જ’કિચી. નમ્રુત્યુ સવ્વલેાએ અરિહંતયે. અન્નત્ય કહી એક નવકાર કરી થાય કહેવી.
શ્રી ચંદ્રપ્રભસ્વામીનું ચૈત્યવંદન આનંદ ઉપના અતિઘણેા, દુધડે વુઠા મેહ;
ચંદ્રપ્રભ સ્વામી તણા, પામ્યા દન જેહ. લખમણ ઉરસર હુંસલા, પિતા મહુસેન રાય;
ચંદ્રપુરીમાં જનમીયા, લંછન ચંદ્ર સાહાય. આયુ દશ લાખ પૂર્વનું, દોઢસે ધનુષની કાય;
સમ્મેત શિખર મુક્તિ ગયા, નિત નિત પ્રભુ પ્રાય. ૩ પાપ પડેલ દરે ગયા, પવિત્ર થયા દિન આજ
કરૂણા નિધિ વિવેશ્વરા, દીઠા શ્રી જિનરાજ, દુસ્તર ભવ સાગર હરો એ, વિનતિ મુજ અવધાર; સહેજ રાજેશ્વર જગધણી, વંદુ વાર હજાર. પછી જ‘કિચિ॰ નમ્રુત્યુણ' સવલાએ અરિહત ચેયાણું૦ અન્નત્ય કહી એક નવકારના કાઉસગ્ગ કરી થાય કહેવી.
0
થાય ચૈત્ર વદી પચમીયે ચગ્યાએ, વિજયતથી અરિહંતા પાષ વદી ખરસે જનમિયાએ, ચંદ્રપ્રભ ભગવ‘તતા; તસ તેરસે દીક્ષા ગ્રહીએ, કેવલી ફાલ્ગુણ માસતા; વિદ સાતમે સુદ સાતમીએ ભાદરવે શિવ વાસ; આઠેક દૂર કર્યાએ, મેરૂ ગિરિવર ધીરતા;
Jain Education International
For Private & Personal Use Only
૧
www.jainelibrary.org