________________
આઠ પ્રાતિ હાર્યથી દીપતારે, છપતા જગ જનસંત, છત્ર ત્રયવળી ચામર બેલારે, અશેક વૃક્ષ દુઃખ હરત જ્ઞાન ૪ દિવ્ય ધ્વનિ દુંદુભિના નાદથી ભવિ જીવ મન વિકસિત ભામંડલ ભલે ઝલહલેરે, પુષ્પ વૃષ્ટિ સુર કરંત જ્ઞાન. પ રન ઝડીત સિંહાસન શેભતુ રે, તરાપર પ્રભુ પાયે ધરત; અંજળી જોડી ક્રોડી સુર વરારે, કેવલી મહિમા કરંત જ્ઞાન, ૬ દુષ્ટ કર્મ મલને દેવતારે, વતાં પ્રભુ મુખચંદ; જ્ઞાની અને જ્ઞાનને સેવીયેરે, એમ ભાખે ત્રિશલાનંદ. જ્ઞાન. ૭ ભવ તાપ સંતાપ નિવારણેરે, તારણો એ વરનાણું કેવલ જ્ઞાનને મહિમા કોરે, શીવચંદ્ર લહે નિરવાણ જ્ઞાન ૮
ઉપરનું સ્તવન કહી વયરાય બેલી એક ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન કેવલ જ્ઞાન આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ અન્નત્થ, કહી એક લેગસને કાઉસ્સગ કરી પ્રગટ લેગસ્સ કહે. પછી ૧ ખમાસણ દઈ બેલવું કે
લોકલેક પ્રકાશક, કેવલ જ્ઞાન છે ધર્મ, અષ્ટ કર્મ નિવારીને, પામે તે શિવ શર્મ. ૧
ઇતિ જ્ઞાન પંચમી દેવવંદન સંપૂર્ણ છે || હર્ષચંદ્રગણીવિરચીત છે
છે દિવાળીના દેવવંદન છે સ્થાપનાચાર્ય આગળ નવકાર પચિંદિય વડે પુસ્તકની સ્થાપના સ્થાપીને પછી પ્રથમ ઇરિયાવહી. તલ્સ. અન્નથ. કહી એક લોગને કાઉસગ કરી પ્રગટ લેગસ કહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org