SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૫ સ્વ સ્વરૂપે રાચે, પ્રગટે પરમાત્મ રૂપ, પર પરિણતિ છોડે, ભેદ એકજ ચિકુપ, તેરમે ગુણ ઠાણે, પામે આત્મ સ્વરૂપ. ૨ શુદ્ધ કેવલજ્ઞાને સઘળા જ્ઞાન સમાવે; દેખે ને જાણે, દર્શન જ્ઞાન પ્રભાવે; ગુણ પર્યાય અનંતા, દ્રવ્ય સર્વ સમજાવે, એક અત્મ પ્રદેશે, વીર્ય અનંત સુહાવે, નિરંજન અરૂપી, પરમાતમ પદ ધાર; મન વચન કાયે, અવિચલ ને અવિકાર; તે ધ્યાવે ભવિયાં, કેવલ જ્ઞાન ઉદાર; શીવચંદ્ર શિવસુખ, તે પામે નર નાર સ્તુતિ કહ્યા પછી જંકિચી. નમુત્થણું. જાવંતિ જાવંત કહી બે ખમાસમણ પૂર્વક એક નવકાર ગણે નીચેનું સ્તવન બલવું. | કેવલ જ્ઞાનનું સ્તવન છે (પંથડે નીહાલું રે-એ રાગ) જ્ઞાન પંચમીને જે તપ તપેરે, પામે તે પંચમ નાણ; કેવલજ્ઞાન તે અક્ષય જાણીયેરે, એ આગમ વચન પ્રમાણ જ્ઞાન ૧ ચઉનાણી થઈ જિનજી વિચરેરે, ધરતા શુકલ એ ધ્યાન, ક્ષાયિક ભાવે કેવલ પામીયારે, પામ્યા વળી દર્શન નાણ જ્ઞાન. ૨ દેશ અઢાર ગયા મુલથીરે, પ્રણમે સુર નર વૃદ સમવસરણની રચના કરેરે, મળીયા ચોસઠ ઈદ. જ્ઞાન. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001257
Book TitleDevvandanmala
Original Sutra AuthorN/A
AuthorKhantishri
PublisherHansrajbhai Manek Shah
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Devvandan
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy