SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ ખમા ૧ રૂજુમતિ મન:પર્યવ જ્ઞાનાય નમ: ખમા ૨ વિપુલમતિ મન:પર્યવ જ્ઞાનાય નમ: ઇતિ મન:પર્યવ જ્ઞાન સંપુણૅ . ।। પાંચમું કેવલ જ્ઞાન ॥ એક ખમાસમણુ દઇ ઇચ્છાકારેણુ સંક્રિસહ ભગવાન ! કેવલ જ્ઞાન આરાધના ચૈત્યવંદન કરૂ ? ઇચ્છ !! કેવલ જ્ઞાન ચૈત્યવંદન જ્ઞાન દશન માહની, વળી અતરાય વિચાર; ધન ઘાતીના ઘાત કરી, પામે કેવલ સાર. કેવલ જ્ઞાને તે જાણે, દેખે દર્શન પ્રભાવ; ત્રણ જગત ત્રણ કાલના, જાણે સર્વ સ્વભાવ. લેાકાલાકના ભાવના, સંપૂર્ણ જ્ઞાતા એહ; કૈવલ જ્ઞાની આતમા કરે ાવના છેતુ”. જ્ઞાન પશ્ચિમ આરાધતા, પામે એ વર નાણુ; શીવચદ્ર શિવકારણે, નિત્ય ધરા તસ ધ્યાન. !! કેવલ જ્ઞાન સ્તુતિ । પંચમી સ્ક્રિન પ્રમા,: પંચમજ્ઞાન સુભાવે; ઘનઘાતી કર્મોના, ક્ષયથી એ ગુણુ આવે; નિજ પરના સ્વરૂપે, જાણે સહજ સ્વભાવેા; ટાળી જન્મ મરણને પંચમીતિને પાવે, અહિતરામ ત્યાગી, અંતર આતમ રૂપ; Jain Education International ૩ (દીનસલ મનહર એ રાગ) For Private & Personal Use Only ૧ www.jainelibrary.org
SR No.001257
Book TitleDevvandanmala
Original Sutra AuthorN/A
AuthorKhantishri
PublisherHansrajbhai Manek Shah
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Devvandan
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy